બોટાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું માહિતી સરખી કરી, વિભાગો ઉમેર્યા.
નાનું તાલુકો અલગ પાડ્યો.
લીટી ૨૪:
સ્થિતિ=યોગ્ય
}}
'''બોટાદ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીનો એક મહત્વના [[બોટાદ જિલ્લો|બોટાદ જિલ્લા]]માં આવેલું નગર છે, જે આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને [[બોટાદ તાલુકાનુંતાલુકો|બોટાદ તાલુકા]]નું વડું મથક પણ છે.
 
== વસતી ==
લીટી ૪૧:
== વાહન વ્યવહાર ==
બોટાદ શહેર અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સાથે રેલ્વે અને માર્ગ વડે જોડાયેલું છે. બોટાદ જંકશન રેલ્વે સ્ટેશનથી પુણે, હૈદરાબાદ, કાકીનાડા, આસનસોલ, દિલ્હી સરાઇ રોહિલ્લા અને કોચુવેલી જવા માટે સીધી ટ્રેન મળે છે.<ref name="Reeten mandaliya">{{cite web|last=Mandaliya|first=Reeten|title=Railway Junction Timing|url=http://www.cleartrip.com/trains/stations/BTD|publisher=Reeten Mandaliya}}</ref>
 
== બોટાદ તાલુકામાં આવેલા ગામો ==
{{બોટાદ તાલુકાના ગામો}}
* [http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/maru-gam2.htm ગામના નામની યાદી, બોટાદ તા. પં. વેબસાઈટ (ગુજરાતી)]
 
==સંદર્ભો==