કચ્છનો અખાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
નાનું તારીખ અને કડીઓ.
લીટી ૫:
 
==ભૂગોળ==
આ અખાતની પશ્ચિમે [[અરબી સમુદ્ર]] આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. આ દરીયાકીનારોદરિયાકીનારો કચ્છના અખાત અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]થી બનેલો છે. કચ્છનો અખાત દરરોજ આવતી ભરતી માટે જાણીતો છે.<ref>[http://www.atlantisresourcescorporation.com/media/news/1-latest/92-british-company-to-help-india-harness-the-power-of-the-sea.html Tidal study, Atlantis Resources]</ref> કચ્છના અખાતની મહત્તમ ઊંડાઇ {{convert|401|ft|m}} છે.{{cn|date=August 2015}} આ વિસ્તાર તેની ઊંચી ભરતી માટે જાણીતો છે એટલે વિદ્યુત ઉત્પાદન માટેનું આદર્શ સ્થળ છે. કચ્છનો અખાત લંબાઇમાં {{convert|99|km|mi}} છે અને ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડને જુદાં પાડે છે. રુકમાવતી નદી અરબી સમુદ્રમાં અહીં મળે છે. તેની દક્ષિણે ખંભાતનો અખાત અને ઉત્તરે [[કચ્છનું મોટું રણ]] આવેલું છે.
 
=== બંદરો ===
લીટી ૧૬:
 
== જીવસૃષ્ટિ ==
કચ્છના અખાતમાં મીઠાપુર નજીક સૌ પ્રથમ પરવાળાં બગીચો (કોરલ ગાર્ડન) બનાવવામાં આવશે. વિવિધ પ્રકારની પરવાળાં સૃષ્ટિ ગોઠવવામાં આવશે અને પર્યટન માટે તે વિકસાવવામાં આવશે. આ કાર્ય ગુજરાત રાજ્ય વન વિભાગ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સના સંયુક્ત પ્રયત્નોથી કરવામાં આવશે.<ref>{{cite news|title=India's First 'Coral Garden' to be Set up in Gujarat|work=[[Press Trust of India]] | date=Sep 3,સપ્ટેમ્બર 2014૨૦૧૪ |url=http://m.ndtv.com/article/india/india-s-first-coral-garden-to-be-set-up-in-gujarat-586092}}</ref>
 
== સંદર્ભ ==