ધોરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
તાલુકો અલગ પાડ્યો.
લીટી ૨૩:
સ્થિતિ=ચકાસો
}}
'''ધોરાજી''' શહેર, [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નાં એક મહત્વનાં તાલુકા [[ધોરાજી]]નું મુખ્ય મથક છે. તાલુકો|ધોરાજી [[રાજકોટતાલુકા]] - [[પોરબંદર]] [[રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ બ]] ઉપર રાજકોટથી ૮૭ કી મી દૂર આવેલું છે અને શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે. ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. ધોરાજી તાલુકામાં ૩૦ જેટલાં ગામો આવેલાં છે. તાલુકાનીનું મુખ્ય નદીમાં [[ભાદર નદી| ભાદર]]નો સમાવેશ થાયમથક છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે. ધોરાજીમાં ખ્વાજા મોકુમદ્દિન સૈરાનીની દરગાહથી ઓળખાતું પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ ઊર્ષનો મેળો ભરાય છે.
 
== ભૂગોળ ==
==વાણિજ્ય==
ધોરાજી [[રાજકોટ]]-[[પોરબંદર]] રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ બ ઉપર રાજકોટથી ૮૭ કિમી દૂર આવેલું છે ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. તાલુકાની મુખ્ય નદીમાં [[ભાદર નદી| ભાદર]]નો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે.
ધોરાજીમાં અગત્યનો ઉઘોગ પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિ-પ્રોસેસ કરીને સુતળી, દોરી, નાડા, બોક્ષ સ્ટેપીંગ પટી, પ્લાસ્ટિક-બેગ અને સિંચાઈ માટેના પાઇપ, વગેરે નો છે, જેમાં દરરોજનું આશરે ૫૦૦ મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે{{સંદર્ભ}}. તેમજ મગફળી તેલ માટે ઓઇલ મિલ તથા સોલ્વન્ટ પ્લાન્ટ, કપાસીયા ખોળના ઓઇલ મિલ તેમજ જીનિંગ ઉધોગ આવેલા છે.
 
== મહત્વના સ્થળો ==
== ધોરાજી તાલુકામાં આવેલાં ગામો ==
ધોરાજીમાં ખ્વાજા મોકુમદ્દિન સૈરાનીની દરગાહથી ઓળખાતું પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ ઊર્ષનો મેળો ભરાય છે. ધોરાજી શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે.
{{col-begin}}
{{col-4}}
*[[ ભાદાજાળિયા (તા. ધોરાજી)| ભાદાજાળિયા ]] 
*[[ ભાડેર (તા. ધોરાજી)| ભાડેર ]] 
*[[ ભોળા (તા. ધોરાજી)| ભોળા ]] 
*[[ ભલગામડા (તા. ધોરાજી)| ભલગામડા ]] 
*[[ ભુખી (તા. ધોરાજી)| ભુખી ]] 
*[[ ભુતવડ (તા. ધોરાજી)| ભુતવડ ]] 
*[[ છડવાવદર (તા. ધોરાજી)| છડવાવદર ]] 
*[[ છત્રાસા (તા. ધોરાજી)| છત્રાસા ]]
{{col-4}} 
*[[ ચીચોડ (તા. ધોરાજી)| ચીચોડ ]] 
*[[ ધોરાજી ]] 
*[[ ફરેણી (તા. ધોરાજી)| ફરેણી ]] 
*[[ હડમતીયા (તા. ધોરાજી)| હડમતીયા ]] 
*[[ જમનાવાડ (તા. ધોરાજી)| જમનાવાડ ]] 
*[[ કલાણા (તા. ધોરાજી)| કલાણા ]] 
*[[ મોટી મારડ (તા. ધોરાજી)| મોટી મારડ ]] 
*[[ મોટી પરબડી (તા. ધોરાજી)| મોટી પરબડી ]]
{{col-4}} 
*[[ મોટીવાવડી (તા. ધોરાજી)| મોટીવાવડી ]] 
*[[ નાગલખડા (તા. ધોરાજી)| નાગલખડા ]] 
*[[ નાની મારડ (તા. ધોરાજી)| નાની મારડ ]] 
*[[ નાની પરબડી (તા. ધોરાજી)| નાની પરબડી ]] 
*[[ નાનીવાવડી (તા. ધોરાજી)| નાનીવાવડી ]] 
*[[ પાટણવાવ (તા. ધોરાજી)| પાટણવાવ ]] 
*[[ પીપળીયા (તા. ધોરાજી)| પીપળીયા ]] 
*[[ સુપેડી (તા. ધોરાજી)| સુપેડી ]]
{{col-4}} 
*[[ તોરણીયા (તા. ધોરાજી)| તોરણીયા ]] 
*[[ ઉડકીયા (તા. ધોરાજી)| ઉડકીયા ]] 
*[[ ઉમરકોટ (તા. ધોરાજી)| ઉમરકોટ ]] 
*[[ વાડોદર (તા. ધોરાજી)| વાડોદર ]] 
*[[ વેગડી (તા. ધોરાજી)| વેગડી ]] 
*[[ વેલારીયા (તા. ધોરાજી)| વેલારીયા ]] 
*[[ ઝાંઝમેર (તા. ધોરાજી)| ઝાંઝમેર ]]
{{col-end}}
 
== વાણિજ્ય ==
== બાહ્ય કડીઓ ==
ધોરાજીમાં અગત્યનો ઉઘોગ પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિ-પ્રોસેસ કરીને સુતળી, દોરી, નાડા, બોક્ષ સ્ટેપીંગ પટી, પ્લાસ્ટિક-બેગ અને સિંચાઈ માટેના પાઇપ, વગેરે નો છે, જેમાં દરરોજનું આશરે ૫૦૦ મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે{{સંદર્ભ}}. તેમજ મગફળી તેલ માટે ઓઇલ મિલ તથા સોલ્વન્ટ પ્લાન્ટ, કપાસીયા ખોળના ઓઇલ મિલ તેમજ જીનિંગ ઉધોગ આવેલા છે.
* [http://rajkotdp.gujarat.gov.in/Rajkot/taluka/dhoraji/index.htm ધોરાજી તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160535 ધોરાજી તાલુકા વિશે માહિતી]
 
{{સ્ટબ }}
{{ઢાંચો:રાજકોટ જિલ્લાનાં તાલુકાઓ}}
 
[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]