વેરાવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
લીટી ૨૪:
|સ્થિતિ=ચકાસો
}}
'''વેરાવળ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢગીર સોમનાથ જિલ્લો|જૂનાગઢગીર સોમનાથ જિલ્લા]]નું મહત્વનું શહેર છે અને [[:શ્રેણી:વેરાવળ તાલુકો|વેરાવળ તાલુકા]]નું મુખ્ય મથક છે. વેરાવળ [[સોમનાથ]]થી ૭ કિ.મી.ના અંતરે વેરાવળ આવેલું છે. તે એક અગત્યનું બંદર અને રમણિય પર્યટન સ્થળ છે. વેરાવળ - સોમનાથ નુ પ્રાચીન મહત્વ પુરાણોમા પણ મળી આવેલ છે. વેરાવળ - સોમનાથ ની વચ્ચે ભાલકા તીર્થ, ભીડ ભંજન, ગીતા મંદિર, શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ, અને મહાપ્રભુજીની બેઠક જેવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે.
 
વેરાવળથી ૨૦કિમી દુર ઇશ્વરીયા ગામની બાજુમાં પાંડવ તપોવન ભૂમિ નામનું રમણિય પર્યટન સ્થળ આવેલું છે. કહેવામાં આવે છે કે પાંડવોએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન અહિં વસવાટ કર્યો હતો.
લીટી ૧૦૮:
|Nov rain days=2
|Dec rain days=1
|source 1= Weatherbase<ref>{{cite web|title=આબોહવા-વેરાવળ|url=http://www.weatherbase.com/weather/weatherall.php3?s=90924&refer=&cityname=Veraval-Gujarat-India&units=|accessdate=2 Mayમે 2012૨૦૧૨}}</ref>
}}
 
લીટી ૧૧૮:
 
{{stub}}
 
 
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]