કપરાડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-માહિતિ +માહિતી)
નાનું તાલુકો અલગ પાડ્યો. માહિતી ઉમેરી.
લીટી ૧:
'''કપરાડા''' તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]નોના મહત્વનોકપરાડા તાલુકોતાલુકાનું છે.નગર '''કપરાડા''' આઅને તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. [[વાપી]]થી [[શામળાજી]] જતો રાજ્ય ધોરી માર્ગ નં.૫-અ તેમ જ [[ધરમપુર]]થી [[નાસિક]] જતો રાજ્ય ધોરી માર્ગ કપરાડા તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં તો આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.
 
== આશ્રમ શાળા ==
== કપરાડા તાલુકામાં આવેલાં ગામો ==
[[File:Kaprada.jpg|thumbnail|દક્ષિણ ગુજરાત આદિવાસી સેવામંડળ દ્વારા સંચાલિત આશ્રમ, કપરાડા]]
કપરાડામાં દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમ શાળા આવેલી છે, જેની સ્થાપના સામાજીક કાર્યકર ઉર્મિલાબેન પી. ભટ્ટ દ્વારા ૬૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ઉર્મિલાબેન ભટ્ટ ગાંધીવાદી અને ગુજરાત સરકારમાં પ્રથમ સ્ત્રી મંત્રી બન્યા હતા.
 
{{સબસ્ટબ}}
{{col-begin}}
{{col-4}}
* [[આંબા જંગલ]]
* [[અંભેઠી]]
* [[આમધા]]
* [[અંધારપાડા]]
* [[અરણાઇ]]
* [[અસલકાંટી]]
* [[આસલોણા]]
* [[આસ્તોલ]]
* [[ઇકલેરા]]
* [[ઉમરપાડા (કપરાડા)]]
* [[ઉમલી]]
* [[ઓઝર (કપરાડા)]]
* [[ઓઝરદા]]
* [[બાબરખડક]]
* [[બાલચોંઢી]]
* [[બામણવેલ (કપરાડા)]]
* [[બારપુડા]]
* [[બીલાણીયા]]
* [[બીલીયા]]
* [[બોરપાડા (કપરાડા)]]
* [[બુરલા]]
* [[બુરવાડ]]
* [[ભંડર (કપરાડા)]]
* [[ભાથેરી]]
* [[ભવાડા]]
* [[ભુવાલ]]
* [[ચાંદવેગણ]]
* [[ચૌશાળા]]
* [[ચીચપાડા]]
* [[છેપા]]
* [[કપરાડા]]
* [[કરછોંડ]]
* [[કરજુન]]
* [[કરવલી]]
{{col-4}}
* [[કાજલી]]
* [[કાકડકોપર]]
* [[કાસતવેરી]]
* [[કીસ્તોન્યા]]
* [[કેલધા]]
* [[કેતકી]]
* [[કોલવેરા]]
* [[કોતળગામ]]
* [[કોઠાર (કપરાડા)]]
* [[કુંભસેટ]]
* [[કુંદા (કપરાડા)]]
* [[કુછ (કપરાડા)]]
* [[ચીખલી (કપરાડા)]]
* [[ખડકવેલ]]
* [[ખરેડી]]
* [[ખાતુન્યા]]
* [[ખુંતીલ]]
* [[દભાડી]]
* [[દાબખલ]]
* [[ડાહીખેડ]]
* [[દીવાસી]]
* [[દીક્સાલ]]
* [[દીઘા (કપરાડા)]]
* [[ધામણ (કપરાડા)]]
* [[ધરણમાળ]]
* [[ધોધડકુવા]]
* [[ફળી (કપરાડા)]]
* [[ફતેપુર]]
* [[ગાડવી]]
* [[ગનવેરી]]
* [[ગોઠણ]]
* [[ગોટવળ]]
* [[ગીરનારા]]
* [[હેડલબારી]]
{{col-4}}
* [[હુડા (કપરાડા)]]
* [[જામ ગાભણ]]
* [[જાગીરી જંગલ]]
* [[જીરવળ]]
* [[જોગવેલ]]
* [[લવકર]]
* [[લીખવડ]]
* [[મધુબન]]
* [[મધણી]]
* [[માધવળ]]
* [[માલગર]]
* [[મલુંગી]]
* [[મનાલા]]
* [[માંડવા]]
* [[માની (કપરાડા)]]
* [[માતુન્યા]]
* [[મેંધ (કપરાડા)]]
* [[મોટા પોંઢા]]
* [[મોટી પાલસણ]]
* [[મોટી વહીયાળ]]
* [[નારવડ]]
* [[નાળી (કપરાડા)]]
* [[નાગર (કપરાડા)]]
* [[નાનાપોંઢા]]
* [[નાની પાલસણ]]
* [[નીલોસી]]
* [[નાંદગામ]]
* [[નીરવળ]]
* [[તેરી (કપરાડા)]]
* [[તીસકરી જંગલ]]
* [[ટીટુમાળ]]
* [[ટોકરપાડા]]
* [[ટુકવાડા (કપરાડા)]]
* [[સરવરતંતી]]
{{col-4}}
* [[સુલ્યા]]
* [[શાહુડા]]
* [[સીલધા]]
* [[સીંગરતંતી]]
* [[સુકલબારી]]
* [[સુખાલા]]
* [[સુથારપાડા]]
* [[પડછા]]
* [[પણાસ]]
* [[પાંચવેરા]]
* [[પેંઢારદેવી]]
* [[પીપરોણી]]
* [[પીપરોટી]]
* [[પીપળસેટ]]
* [[રાહોર (કપરાડા)]]
* [[રાયામાળ]]
* [[રોહીયાળ જંગલ]]
* [[રોહીયાળ તલાટ]]
* [[વારોલી જંગલ]]
* [[વારોલી તલાટ]]
* [[વારવાથ]]
* [[વાર્ણા]]
* [[વડસેટ]]
* [[વડધા]]
* [[વડોલી]]
* [[વડખંભા]]
* [[વાડી (કપરાડા)]]
* [[વાજવાડ]]
* [[વાવર (કપરાડા)]]
* [[વાલવેરી]]
* [[વેગણ (કપરાડા)]]
* [[વેરીભવાડા]]
* [[વીરકસેટ]]
{{col-end}}
 
== બાહ્ય કડીઓ ==
 
*[http://valsaddp.gujarat.gov.in/valsad/taluka/kaparada/index.htm કપરાડા તાલુકા પંચાયત]
*[http://www.ourvillageindia.org/Place.aspx?PID=160670 કપરાડા તાલુકા વિશે માહિતી]
 
{{stub}}
 
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]