જગન્નાથપુરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૬૬:
}}
'''પુરી''' અથવા '''જગન્નાથપુરી''' [[ભારત]] દેશમાં આવેલા [[ઓરિસ્સા]] રાજ્યમાં આવેલું મહત્વનું [[નગર]] છે. પુરી [[પુરી જિલ્લો|પુરી જિલ્લા]]નું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી [[રથયાત્રા]]નું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે<ref name=જગન્નાથપુરી મન્ફિર>{{cite news|title=જગન્નાથપુરી મન્ફિર|publisher=|date=|url=https://www.myoksha.com/puri-jagannath-temple/}}</ref>. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
 
 
== સંદર્ભ ==
{{Reflist|2}}
 
{{stub}}