ધોરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Jaydeep vagadiya (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સ...
લીટી ૨૭:
== ભૂગોળ ==
ધોરાજી [[રાજકોટ]]-[[પોરબંદર]] રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ બ ઉપર રાજકોટથી ૮૭ કિમી દૂર આવેલું છે ધોરાજીનું ભૌગોલીક સ્થાન અક્ષાંશ ર૧.૪૦ થી ૭૦.ર૦ રેખાંશ છે. તાલુકાની મુખ્ય નદીમાં [[ભાદર નદી| ભાદર]]નો સમાવેશ થાય છે. તાલુકાનો સરેરાશ વરસાદ રપ થી ૩પ ઈંચ જેટલો છે.
 
-જયદીપ વાગડીયા
 
== મહત્વના સ્થળો ==
ધોરાજીમાં ખ્વાજા મોકુમદ્દિન સૈરાનીની દરગાહથી ઓળખાતું પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ ઊર્ષનો મેળો ભરાય છે. ધોરાજી શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે.
 
ધોરાજી શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે.
 
== વાણિજ્ય ==
Line ૪૨ ⟶ ૩૮:
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
[[શ્રેણી:ધોરાજી તાલુકો]]
ધોરાજીમા મા ક્પાસ, મગફડી,તલ,સોયાબીન, ધાણા, ઍરંડા, જીરૂ, વગેરે ના વાવેતર થાય છે.
 
- જયદીપ વાગડીયા