ધોરાજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Jaydeep vagadiya (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સ...
નાનું {{સ્ટબ}}, કડીઓ.
લીટી ૨૯:
 
== મહત્વના સ્થળો ==
ધોરાજીમાં ખ્વાજા મોકુમદ્દિન સૈરાનીની દરગાહથી ઓળખાતું પ્રખ્યાત ધાર્મિક સ્થળ આવેલું છે જ્યાં દર વર્ષે સૌરાષ્ટ્રમાંસૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ ઊર્ષનોઉર્ષનો મેળો ભરાય છે. ધોરાજી શિક્ષણ માટે જાણીતું કેન્દ્ર પણ છે.
 
== વાણિજ્ય ==
ધોરાજીમાં અગત્યનો ઉઘોગ પ્લાસ્ટીક વેસ્ટમાંથી રિ-પ્રોસેસ કરીને સુતળી, દોરી, નાડા, બોક્ષ સ્ટેપીંગ પટી, પ્લાસ્ટિક-બેગ અને સિંચાઈ માટેના પાઇપ, વગેરે નો છે, જેમાં દરરોજનું આશરે ૫૦૦ મેટ્રીક ટનનું ઉત્પાદન થાય છે{{સંદર્ભ}}. તેમજ મગફળી તેલ માટે ઓઇલ મિલ તથા સોલ્વન્ટ પ્લાન્ટ, કપાસીયા ખોળના ઓઇલ મિલ તેમજ જીનિંગ ઉધોગ આવેલા છે.
 
ધોરાજીમાં [[કપાસ]], [[મગફળી]], [[તલ]], [[સોયાબીન]], ધાણાં, [[એરંડો]], [[જીરૂ]] વગેરેનું વાવેતર થાય છે.
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]