ગાંધીનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 152.52.192.176 (talk) દ્વારા કરેલ ફેરફારોને Krassotkin દ્વારા કરેલા છેલ્લા સુધા...
લીટી ૩૦:
 
== જોવાલાયક સ્થળો ==
{{wide image|SACHIVALAY_PANORAMA.jpg|800px|ગાંધીનગર ખાતે ગુજરાત 'વિધાનસભાની પેનોરમા તસવીર|60%|center|alt=ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર}}
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને [[સ્વામિનારાયણ ધામ]] (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં [[વિજાપુર]] રોડ પર [[મહુડી]] ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.