વલ્લભીપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૨૭:
==ઇતિહાસ==
વલ્લભીપુર પ્રાચીન [[મૈત્રકકાળ|મૈત્રક વંશ]] (૪૭૦-૭૮૮ ઈ.સ.) ની રાજધાની હતી. શબ્દકોશમાં "વલભી" શબ્દનો અર્થ ‘છજું; ઢળતું છાપરું અને ભારવટિયું; વળી કે વાંસ નીચે નાખેલ લાકડું’ એવો મળે છે.<ref>[http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%B5%E0%AA%B2%E0%AA%AD%E0%AB%80*/ ભ.ગો.મં.]</ref> આ નગર નદીની બે શાખાઓ વચ્ચે આવેલ ઉચ્ચ પ્રદેશ પર છે. એના મકાન ઉચ્ચા મકાનોના છાપરા જેવા કે મકાનોનો છાપરા પરના શિરોગૃહ જેવા દેખાતા હોય છે. એ ઉપર થી તે નગરનું નામ ‘વલભી‘ પડયુ એવુ ડો. આર.એન.મહેતા વ્યકત કરે છે.<ref>Valabhi of the maitrakas J.O.I. Vol XIII P.250</ref> તો [[રસિકલાલ પરીખ]] આ દશ્ય શબ્દ હોય તેના બે અર્થ સૂચવે છે. (૧) વલહિ-[[કપાસ]] (ર) વલહી - વલયા-વેલા- સમુદ્ર કાંઠા પર આવેલું સ્થળ<ref>(‘ગુજરાતની રાજધાનીઓ‘ અમદાવાદ ઈ.સ.પૂ. ૧૬-૧૭)</ref> આમ, જયાં કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ.<ref>[http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/taluka/valbhipur/taluka-vishe/itihas.htm તા.પં.વલ્લભીપુર વેબ પરનો ઇતિહાસ]</ref> મૈત્રક ભટ્ટાકે અહી મૈત્રક વંશની સ્થાપના કરી પોતાની રાજધાની સ્થાપી (સને:૪૭૦). આ પૂર્વે [[મૌર્ય વંશ|મોર્ય]]થી ગુપ્ત કાળ સુધી [[સૌરાષ્ટ્ર]]નું પ્રમુખ મથક ગિરીનગર (હાલનુ [[જુનાગઢ]]) હતુ. મૈત્રક વંશની સ્થાપના થયા પછી તેની સત્તા-સમૃઘ્ધિમાં ઉત્તરોત્તર વિસ્તાર વિકાસ થતા વલભીનગરી સમૃઘ્ધિથી છલકાવા લાગી. એક વિધાધામ તરીકે પણ તે દુર સુદુર પ્રખ્યાત હતી. વલભીના
=== વાલા (વલ્લભીપુર) રજવાડું ===
|