નાનું
+ચિત્ર.
નાનું Committing_change_pending_since_2013 |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું +ચિત્ર. |
||
લીટી ૨૯:
|સ્થિતિ=યોગ્ય
}}
[[Image:Udwada atash behram.jpg|thumb|ઉદવાડા આતશબહેરામ, ૨૦૦૯ પહેલાંના સમારકામ વખતે.]]
'''ઉદવાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[પારડી|પારડી તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[આંગણવાડી]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં [[ખેતી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
ઉદવાડા
== વાહન વ્યવહાર ==
|