બાલાશંકર કંથારીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
લીટી ૧:
'''બાળશંકર ઉલ્લાસરામ કંથારિયા''' <ref>Book : History of Indian Literature, Volume 1, Sisir Kumar Das, 2000 Page 245</ref>નો એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭-૦૫- મે ૧૯૫૮માં નડીયાદમાં [[નડીઆદ]]માં સઠોદર નાગર કુળમાં થયો હતો. <ref name="GPP"/> <ref name="JNT"/>
 
== અભ્યાસ ==
તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ, અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા. <ref name = "GPP">https://sureshbjani.wordpress.com/2006/07/03/balashankar_kanthariya/</ref>
 
== જીવન ==
અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકો નાસામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા. <ref name="GPP" />
 
અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. [[મણિલાલ દ્વિવેદી]] તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના[[દલપતરામ]]ના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી. <ref name="GPP" />એમ કહેવામાં આવે છે કે [[કલાપી]]એ ગઝલ લખવાની કળા આમનીતેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી. <ref>Book : Modern Indian Literature, an Anthology: Surveys and poems. K. M. George, 1992 Page 124</ref>
 
તેઓ ૦૧-૦૪-૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે [[વડોદરા]] ખાતે અવસાન પામ્યા.<ref name="GPP" />
==સાહિત્ય-સર્જન==
'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે. <ref name =JNT>Book : Love Poems & Lyrics from Gujarati, Jeṭhālāla Nārāyaṇa Trivedī,1987, Page=145</ref>
તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે. <ref name="GPP" />
 
== સાહિત્ય-સર્જન ==
'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે.
'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે. <ref name ="JNT">Book : Love Poems & Lyrics from Gujarati, Jeṭhālāla Nārāyaṇa Trivedī,1987, Page=145</ref>
ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે. <ref>Book : GujaratVolume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan, 2007, Gujarat Vishvakosh Trust, 2007</ref>
તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે. <ref name="GPP" />
 
'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે. <ref>Book : GujaratVolume 2 of Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan, 2007, Gujarat Vishvakosh Trust, 2007</ref>
==અવસાન==
તેઓ ૦૧-૦૪-૧૮૯૮ના દિવસે વડોદરા ખાતે અવસાન પામ્યા.<ref name="GPP" />
 
==સંદર્ભ==
{{reflist}}
 
{{સાહિત્ય-સ્ટબ}}
[[શ્રેણી:સાહિત્યકાર]]
 
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]