બાલાશંકર કંથારીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
સંદર્ભ સુધારાઓ.
લીટી ૧:
'''બાળશંકર ઉલ્લાસરામ કંથારિયા''' <ref>Book :{{cite book|title=History of Indian Literature, Volume 1, |url=https://books.google.co.in/books?id=sHklK65TKQ0C|volume=૧|author=Sisir Kumar Das, 2000 Page 245|year=૨૦૦૦|page=૨૪૫}}</ref>નો એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭ મે ૧૯૫૮માં [[નડીઆદ]]માં સઠોદર નાગર કુળમાં થયો હતો.<ref name="GPP"/><ref name="JNT"/>
 
== અભ્યાસ ==
તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.<ref name ="GPP">{{cite web|url=https://sureshbjani.wordpress.com/2006/07/03/balashankar_kanthariya/|date=૩ જુલાઇ ૨૦૦૬|accessdate=૨૩ ઓગસ્ટ ૨૦૧૬|title=બાલાશંકર કંથારીયા}}</ref>
 
== જીવન ==
અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.<ref name="GPP" />
 
અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. [[મણિલાલ દ્વિવેદી]] તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને [[દલપતરામ]]ના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.<ref name="GPP" />એમ કહેવામાં આવે છે કે [[કલાપી]]એ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.<ref>Book :{{cite book|title=Modern Indian Literature, an Anthology: Surveys and poems|url=https://books. google.co.in/books?id=m1R2Pa3f7r0C|author=K. M. George, 1992 Page 124|year=૧૯૯૨|page=૧૨૪}}</ref>
 
તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે [[વડોદરા]] ખાતે અવસાન પામ્યા.<ref name="GPP" />
 
== સાહિત્ય-સર્જન ==
'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.<ref name ="JNT">Book{{cite book|url=https: //books.google.co.in/books/about/Love_Poems_Lyrics_from_Gujarati.html?id=vnJjAAAAMAAJ&redir_esc=y|title=Love Poems & Lyrics from Gujarati, |author=Jeṭhālāla Nārāyaṇa Trivedī|year=૧૯૮૭|page=૧૪૫}}</ref>તેમણે ક્લાન્ત કવિ,1987 હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, Page=145મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.</ref name="GPP" />
તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.<ref name="GPP" />
 
'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે.<ref>Book : GujaratVolume 2 of{{cite book|title=Gujarat|volume=૨|author=Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra Prakashan, 2007, |url=https://books.google.co.in/books/about/Gujarat.html?id=g4oMAQAAMAAJ|year=૨૦૦૭|publisher=Gujarat Vishvakosh Trust, 2007}}</ref>
 
==સંદર્ભ==