રાજકોટ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું તાલુકાઓ ૧૧. વસતી. બાહ્ય કડીઓ.
લીટી ૬૪:
 
== તાલુકાઓ ==
આ જિલ્લામાં કુલ ૧૦૧૧ તાલુકાઓ આવેલા છે:
 
* [[રાજકોટ]]
લીટી ૭૬:
* [[લોધિકા]]
* [[જસદણ]]
* [[વીંછીયા તાલુકો|વીંછીયા]]
*[[વિંછિયા]]
 
== વસતી ==
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે રાજકોટ જિલ્લાની વસતી ૩૭,૯૯,૭૭૦ છે,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> જે લાઇબેરિયા દેશ<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = ૧ ઓક્ટોબર ૨૦૧૧ | quote = Liberia 3,786,764 July 2011 est. }}</ref> અથવા યુનાઇટેડ સ્ટેટ્સના ઓરેગોન રાજ્યની વસતી બરાબર છે.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧| quote = Oregon 3,831,074 }}</ref> જે પ્રમાણે ભારતમાં ૬૪૦ જિલ્લાઓમાંથી રાજકોટને ૬૮મો ક્રમ આપે છે.<ref name=districtcensus/> જિલ્લાની વસતી ગીચતા {{convert| 339 |PD/sqkm|PD/sqmi}} છે.<ref name=districtcensus/> ૨૦૦૧-૨૦૧૧ના દશકામાં વસતી વધારાનો દર ૧૯.૮૭% હતો.<ref name=districtcensus/> રાજકોટમાં પુરુષો-સ્ત્રીઓનું પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૯૨૪ સ્ત્રીઓનું છે,<ref name=districtcensus/> અને સાક્ષરતા દર ૮૨.૨% છે.<ref name=districtcensus/>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
* [https://rajkotdp.gujarat.gov.in/Rajkot/ રાજકોટ જિલ્લા પંચાયત]
 
{{geo-stub}}