ભરૂચ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ અને નકશો. અન્ય સુધારાઓ.
નાનું સુધારો.
લીટી ૫૮:
}}
[[Image:Map GujDist CentralEast.png|thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ]]
'''ભરૂચ જિલ્લો''' મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર [[ભરૂચ]], [[ભરૂચ તાલુકો|ભરૂચ તાલુકા]] અને જિલ્લાનું મુખ્ય મથક છે. [[ગુજરાત]]ની સૌથી મોટી નદી [[નર્મદા]] આ જિલ્લામાંથી પસાર થાય છે.
 
ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ [[અંકલેશ્વર]] એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, [[દહેજ]] ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને [[ઝઘડીયા]] ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે.
લીટી ૧૮૪:
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160441 ભરૂચ જિલ્લા વિશે માહિતી]
 
{{geo-stub}}
{{coor title dm|20|42|N|72|59|E|region:IN_type:city_source:enwiki-GNS}}
{{ગુજરાતના જિલ્લાઓ}}
 
{{geo-stub}}
 
[[શ્રેણી:ગુજરાતના જિલ્લાઓ]]