અંકલેશ્વર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
નાનું તાલુકો અલગ પાડ્યો.
લીટી ૨૩:
સ્થિતિ=ચકાસો
}}
'''અંકલેશ્વર''' દક્ષિણ [[ગુજરાત]] ના [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]ના [[અંકલેશ્વર તાલુકાનુંતાલુકો|અંકલેશ્વર તાલુકા]]નું મુખ્ય મથક છે.
 
આ શહેર [[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. વળી [[રાજપીપળા]], [[હાંસોટ]], [[વાલિયા]], [[માંગરોળ]], [[ડેડીયાપાડા]], [[ઝઘડીયા]], [[ભરૂચ]] સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંહીથી અંકલેશ્વર-[[ઝઘડીયા]]-[[રાજપીપળા]] તેમ જ અંકલેશ્વર-[[ઝઘડીયા]]-[[નેત્રંગ]] એમ બે જગ્યા પર [[નેરોગેજ]] રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે.
 
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં [[ખેતી]] અને [[પશુપાલન]] કરે છે, જે પૈકી મુખ્ય ખેતી [[શેરડી]], [[ડાંગર]] તેમ જ [[કપાસ]]ની થાય છે.
 
== અંકલેશ્વર તાલુકામાં આવેલાં ગામો ==
{{col-begin}}
{{col-4}}
* [[અડાદરા]]
* [[અડોલ]]
* [[અલોણજ]]
* [[આંબોલી (તા.અંકલેશ્વર)]]
* [[અમૃતપુરા]]
* [[અંદાડા]]
* [[અંકલેશ્વર]]
* [[અંકલેશ્વર (INA)]]
* [[અવાદર]]
* [[બાકરોલ]]
* [[ભાડી (તા.અંકલેશ્વર)]]
* [[ભડકોદરા]]
* [[ભારણ(તા.અંકલેશ્વર)]]
* [[બોઇદરા]]
* [[બોરભાઠા]]
* [[બોરભાઠા બેટ]]
{{col-4}}
* [[છાપરા (તા.અંકલેશ્વર)]]
* [[દઢાલ (તા.અંકલેશ્વર)]]
* [[ધંતુરિયા]]
* [[દીવા (તા.અંકલેશ્વર)]]
* [[દીવી (તા.અંકલેશ્વર)]]
* [[ગડખોલ]]
* [[હજાત (તા.અંકલેશ્વર)]]
* [[હરીપુરા (તા.અંકલેશ્વર)]]
* [[જીતાલી]]
* [[કાંસિયા]]
* [[કનવા (તા.અંકલેશ્વર)]]
* [[કાપોદરા]]
* [[કરારવેલ]]
* [[કરમાલી]]
* [[ખરોડ (તા.અંકલેશ્વર)]]
{{col-4}}
* [[કોસામડી]]
* [[માંડવા બુઝર્ગ]]
* [[માટિયેડ (તા.અંકલેશ્વર)]]
* [[મોતાલી]]
* [[મોટવણ]]
* [[નાંગલ (તા.અંકલેશ્વર)]]
* [[નૌગામા (તા.અંકલેશ્વર)]]
* [[પાનોલી]]
* [[પારડી ઇદ્રીસ]]
* [[પારડી મોખા]]
* [[પિલુદરા (તા.અંકલેશ્વર)]]
* [[પિપરોડ]]
* [[પિરામણ (તા.અંકલેશ્વર)]]
* [[પુનગામ (તા.અંકલેશ્વર)]]
* [[રવિદરા]]
{{col-4}}
* [[સજોદ]]
* [[સક્કરપોર]]
* [[સામોર]]
* [[સાંગપોર]]
* [[સંજાલી]]
* [[સારંગપોર (તા.અંકલેશ્વર)]]
* [[સરફુદ્દીન]]
* [[સરથાણ]]
* [[સીસોદરા (તા.અંકલેશ્વર)]]
* [[સુરવાડી]]
* [[તરીયા(તા.અંકલેશ્વર)]]
* [[તેલવા]]
* [[ઉછાલી]]
* [[ઉમરવાડા]]
* [[ઉંટિયાદરા]]
{{col-end}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://bharuchdp.gujarat.gov.in/bharuch/taluka/ankaleshvar/index.htm અંકલેશ્વર તાલુકા પંચાયતની વેબસાઇટ]
 
{{geo-stub gujarat}}