અંકલેશ્વર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું તાલુકો અલગ પાડ્યો.
નાનું સુધારા.
લીટી ૯:
leader_name = |
altitude = |
population_as_of = ૨૦૦૧<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archiveurl=http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=૧૬ જૂન ૨૦૦૪|title= Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|accessdate=૧ નવેમ્બર ૨૦૦૮|work= |publisher= Census Commission of India}}</ref> |
population_as_of = ૨૦૦૧ |
population_total = ૬૭,૯૫૨૧૪૦૮૩૯|
population_density = |
area_magnitude= km² |
લીટી ૨૫:
'''અંકલેશ્વર''' દક્ષિણ [[ગુજરાત]] ના [[ભરૂચ જિલ્લો|ભરૂચ જિલ્લા]]ના [[અંકલેશ્વર તાલુકો|અંકલેશ્વર તાલુકા]]નું મુખ્ય મથક છે.
 
== ભૂગોળ ==
આ શહેર [[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. વળી [[રાજપીપળા]], [[હાંસોટ]], [[વાલિયા]], [[માંગરોળ]], [[ડેડીયાપાડા]], [[ઝઘડીયા]], [[ભરૂચ]] સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંહીથી અંકલેશ્વર-[[ઝઘડીયા]]-[[રાજપીપળા]] તેમ જ અંકલેશ્વર-[[ઝઘડીયા]]-[[નેત્રંગ]] એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે.
 
== ઉદ્યોગો ==
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં [[ખેતી]] અને [[પશુપાલન]] કરે છે, જે પૈકી મુખ્ય ખેતી [[શેરડી]], [[ડાંગર]] તેમ જ [[કપાસ]]ની થાય છે.
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.
 
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં [[ખેતી]] અને [[પશુપાલન]] કરે છે, જે પૈકી મુખ્ય ખેતી [[શેરડી]], [[ડાંગર]] તેમ જ [[કપાસ]]ની થાય છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{geo-stub gujarat}}