ભૌતિકશાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Removing template: Link FA
નાનુંNo edit summary
લીટી ૯:
 
== શાસ્ત્રીય ભૌતિક શાસ્ત્ર (Classical Physics) ==
ભૌતિકી ને મોટે ભાગે બે ભાગોમાં વહેંચી શકાય છે. ઈ.સ.૧૯૦૦થી પહેલાં જે ભૌતિક જ્ઞાન અર્જિત કરવામાં આવ્યું હતું અને તે સંબંધી જે નિયમ તથા સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યાં હતાં, તેમનો સમાવેશ પ્રાચીન ભૌતિકમાં કરવામાં આવ્યો. તે સમયની વિચારધારાના પ્રેરણાસ્ત્રોત ગૅલિલીયો (૧૫૬૪-૧૬૪૨) તથા ન્યૂટન (૧૬૪૨-૧૭૨૭) હતાં|. શાસ્ત્રીય ભૌતિકને મુખ્યત: યાંત્રિકી (Mechanics), ધ્વાનિકી (Acoustics), ઊષ્મા (Heat), વિદ્યુચ્ચુંબકત્વ ઔરઅને પ્રકાશિકી (Optics)માં વિભાજિત કરવામાં આવે છે. આ શાખાઓ ઇંજીનિયરિંગ તથા શિલ્પ -વિજ્ઞાનની આધારશિલાઓ છે અને ભૌતિકની પ્રારંભિક શિક્ષા આનાથી જ શરૂ કરવામાં આવે છે.
 
== આધુનિક ભૌતિક શાસ્ત્ર ==
ઈ.સ.૧૯૦૦ પછી અનેક ક્રાંતિકારી તથ્ય જ્ઞાત થયા, જેમને પ્રાચીન ભૌતિકનાભૌતિકીના સાંચામાં બેસાડવુંબેસાડવા કઠિન છે. આ નવા તથ્યોં નાતથ્યોનું અધ્યયન કરવા અને તેમની ગૂંચવણોને ઉકેલવા ભૌતિકની જે શાખાની ઉત્પત્તિ થઈ, તેને આધુનિક ભૌતિકભૌતિકી કહે છે. આધુનિક ભૌતિકનુંભૌતિકીનું દ્રવ્યસંરચના સાથે સીધો સંબંધ છે. અણુપરમાણુઅણુ, પરમાણુ, કેંદ્રક (ન્યુક્લીયસ) (nucleus) તથા મૂળમૂળભૂત કણ આના મુખ્ય વિષયવિષયો છે. ભૌતિકની આ નવીન શાખા નેશાખાને વૈજ્ઞાનિક વિચારધારાનેવિચારધારા એ નવીન અને ક્રાંતિકારી વણાંક આપ્યો છે, તથા આનાથી સમાજવિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર પણ મહત્વપૂર્ણનોંધપાત્ર રૂપથીરીતે પ્રભાવિત થયોથયા છે.
 
== ભૌતિક શાસ્ત્ર નાં મુખ્ય ક્ષેત્રો ==