બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સૂર્યનારાયણની આંતરિક કડી ઉમેરી
લીટી ૨૧:
 
==સમાજવ્યવસ્થા==
બ્રાહ્મણ સમાજ સુશિક્ષિત હોવાથી દરેકને જ્ઞાનની વહેંચણી અને સમાન હક્ક તથા તકનો હિમાયતી રહ્યો છે. બ્રાહ્મણ સમાજ હજુ સંયુક્ત કુટુંબ પ્રથામાં માને છે તેમજ સ્ત્રી-પુરુષ, વડિલ અને બાળકો કુટુંબમાં એકસરખું સમ્માનનીય સ્થાન ધરાવે છે. દિકરીને ભણતરમાં તેમજ સમાજમાં દિકરા સમાન દરજ્જો આપવામાં આવે છે. દિકરાને કિશોરાવસ્થા પ્રાપ્ત કરતા [[યજ્ઞોપવીત|યજ્ઞોપવીત સંસ્કાર]] આપવામાં આવે છે. યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા કિશોરને વેદનું જ્ઞાન મેળવવાનાં હક્ક અપાય છે તેમજ સાંસારિક માતાપિતા ઉપરાંત વેદમાતા [[ગાયત્રી]]ને માતા અને પિતા તરીકે [[સૂર્ય (દેવ)|સુર્યનારાયણનુંસૂર્યનારાયણનું]] પૂજન કરવાના સંસ્કાર અપાય છે. આથીજ યજ્ઞોપવિત સંસ્કાર બાદ કિશોર "દ્વિજ" (જેનો બીજો જન્મ થયો છે તે) તરીકે ઓળખાય છે. પ્રાચીનકાળમાં યજ્ઞોપવિત સંસ્કાર બાદ કિશોર સાંસારિક માતાપિતાથી અલગ ગુરુકુળમાં રહી વેદનું જ્ઞાન પ્રાપ્ત કરતા પરંતુ વર્તમાન સમયમાં ખુબજ જુજ પ્રમાણમાં ગુરુદિક્ષા આપવામાં આવે છે, આથી બ્રાહ્મણોમાં દેવભાષા [[સંસ્કૃત]] અને [[વેદ]] વિશેનું જ્ઞાન પણ ઘટતું જોવા મળે છે. યજ્ઞોપવીત સંસ્કાર બાદ એક કિશોર સાચા અર્થમાં બ્રાહ્મણ બને છે પરંતુ ત્યારબાદ વેદાનુસાર અનિવાર્ય સંધ્યા કર્મ પણ હાલ ઘણા બ્રાહ્મણ ટાળે છે. ઉપરાંત બ્રાહ્મણની ઓળખ સમાન શિખા (ચોટલી) અને જનોઇ (યજ્ઞોપવીત) પણ હવે વિસરાઇ રહી છે.
 
==વ્યવસાય==