ચાણક્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારા.
→‎તક્ષશિલા: જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું, કડીઓ ઉમેરી, g
ટેગ: મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૨૫:
એકવાર ઘાસ પર ચાલતી વખતે ઘાસની તીક્ષ્ણ ધારથી વિષ્ણુગુપ્તને લોહી નીકળેલુ. આથી તેણે ઘાસમાં મધ નાંખ્યું. કોઇએ જ્યારે પુછ્યું કે ઘાસને કાપવાને બદલે તેને મધ કેમ પાય છે, ત્યારે વિષ્ણુગુપ્તે કહ્યું કે મધ તેણે ઘાસના મૂળમાં નાંખેલું છે જેથી કીડીઓ મધને મૂળ સહિત ખાઇ જશે અને ઘાસ કદી કોઇને વાગશે નહિ.
 
== તક્ષશિલા ==
વિધ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ કાર્ય સ્વીકાર્યુ. તક્ષશિલા એ આજનું ટક્ષિલા શહેર જે [[પાકિસ્તાન]]માં આવેલું છે. તે વખતે ત્યાં આંભી રાજાનું રાજ્ય હતું.