નવસારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડીઓ.
નાનું તાલુકો અલગ પાડ્યો.
લીટી ૨૩:
સ્થિતિ=યોગ્ય
}}
'''નવસારી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો| નવસારી જિલ્લા]]નું તેમ જ [[નવસારી| તાલુકો|નવસારી તાલુકા]]નું મુખ્યમથક છે. નવસારી [[પુર્ણા નદી|પુર્ણા નદીના]] કિનારે વસેલું શહેર છે. ગાયકવાડી રાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
 
નવસારી શહેર [[દિલ્હી]]થી [[મુંબઈ]] જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પર આવેલું છે. વળી નવસારી શહેર [[બારડોલી]], [[સુરત]], [[મહુવા]], [[ગણદેવી]], [[અબ્રામા]], [[મરોલી (તા.ઉમરગામ)|મરોલી]] જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર [[અમદાવાદ]]થી [[મુંબઇ]] જતી બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું તેમજ [[સુરત]] અને [[વલસાડ]]ની વચ્ચે આવતું સ્ટેશન છે.
લીટી ૨૯:
આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં દુધિયા તળાવ, જૂના થાણા, ટાવર, છાપરા રોડ, કાલિયાવાડી, ગ્રીડ, દાંડી રોડ જેવા વિસ્તારો આવેલા છે.
 
નવસારી શહેર [[જમશેદજી તાતા]]<nowiki/>નું જન્મસ્થળ છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારીમાં આવેલું છે.
 
==નવસારી તાલુકામાં આવેલાં ગામો==
 
{{col-begin|width=75%}}
{{col-4}}
*[[અડદા]]
*[[આમડપોર]]
*[[અમલસાડ]]
*[[અંબાડા]]
*[[આમરી]]
*[[અષ્ટગામ]]
*[[આસુદર]]
*[[ભાટાઇ]]
*[[ભુલાફળીયા]]
*[[બોરીઆચ]]
*[[પિપલધરા]]
*[[બુટલાવ]]
*[[ચંદ્રવાસણ સુપા]]
*[[છાપરા]]
*[[દંતેજ]]
*[[દાભલાઇ]]
*[[ડાંભેર]]
*[[દંડેસર]]
{{col-4}}
*[[ધામણ]]
*[[ધારાગિરી]]
*[[કાછોલ]]
*[[કાદીપોર]]
*[[કંબાડા]]
*[[કણબાડ]]
*[[કશપોર]]
*[[ખડસુપા]]
*[[ખેરગામ (તા.નવસારી)|ખેરગામ]]
*[[કુંભારફળીયા]]
*[[કુરેલ]]
*[[મહુડી (તા.નવસારી)|મહુડી]]
*[[મોગાર (તા.નવસારી)|મોગાર]]
*[[મોલધરા]]
*[[મુનસાડ]]
*[[નાગધરા]]
{{col-4}}
*[[નસીલપોર]]
*[[નવાપરા (તા.નવસારી)|નવાપરા]]
*[[નવસારી]]
*[[ઓંચી]]
*[[પડઘા]]
*[[પારડી (સરપોર)]]
*[[પરતપોર]]
*[[પરથાણ]]
*[[પેરા]]
*[[પીનસાડ]]
*[[પુણી]]
*[[રાજવાડા]]
*[[સદલાવ]]
*[[સરાઇ]]
*[[સરોણ (તા.નવસારી)|સરોણ]]
*[[સરપોર]]
*[[સાતેમ]]
{{col-4}}
*[[શાહુ]]
*[[સિંગોદ]]
*[[સિસોદ્રા (ગણેશ)]]
*[[સુપા]]
*[[તરસાડી (તા.નવસારી)|તરસાડી]]
*[[તેલદા]]
*[[તિઘરા (તા.નવસારી)|તિઘરા]]
*[[તોલી]]
*[[ઉગત]]
*[[ઉન (તા.નવસારી)|ઉન]]
*[[વછરવાડ]]
*[[વાસર]]
*[[વેડછા]]
*[[વેજલપોર]]
*[[વિરાવળ]]
*[[વિરવાડી]]
*[[વાડા (સિસોદ્રા)]]
{{col-end}}
 
== આ પણ જુઓ ==
Line ૧૧૨ ⟶ ૩૫:
 
== બાહ્ય કડીઓ ==
 
* [http://navsaridp.gujarat.gov.in/Navsari/taluka/navsari/index.htm નવસારી તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160662 નવસારી તાલુકા વિશે માહિતી]
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=157&webpartid=1116 ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર નવસારી વિશે માહિતી]
* [http://www.navsarinagarpalika.com/ નવસારી નગરપાલિકાની વેબસાઇટ]
Line ૧૨૦ ⟶ ૪૦:
* [http://www.navsari.in/ નવસારી શહેર વિશે માહિતી]
 
{{stubસ્ટબ}}
 
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:નવસારી જિલ્લો]]
[[Category:નવસારી તાલુકો]]
[[Category:ભૂગોળ]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]