Content deleted Content added
નાનું જોડણી સુધારી.
નાનું Ravijoshi99 (talk) દ્વારા કરેલ ફેરફારોને 206.117.31.141 દ્વારા કરેલા છેલ્લા સુધાર...
 
લીટી ૧:
નમસ્કાર,
 
મારું નામ '''સ્પંદન''' છે. (પૂરું નામ: સ્પંદન ભટ્ટ)
 
હું [[સંયુક્ત રાજ્ય]] ના [[લૉસ ઍન્જેલસ]]([[કૅલીફોર્નીયા]]) શહેર માં કામ કરું છું. હું ગુજરાતી અને હિન્દી વિકિપીડિયામાં યોગદાન આપવા અને કોઈને આ ભાષાઓ માટે મદદ જોઈતી હોય, તો મદદ કરવા તૈયાર છું.
 
એક સમયે મારી [[ગુજરાતી ભાષા]] ખૂબ સારી કેળવાયેલી હતી. પણ મહાવરાનામહાવરા ના અભાવે આજ-કાલઆજકાલ (એટલે કેએટલેકે છેલ્લા કેટલાક વર્ષ થી :) ) અંગ્રેજી વાપર્યા વિનાવીના વાત કરવાનું ઘણું અઘરું પડે છે,. પણ આને માટે આ દેશને દોષ દેવું મને બરાબર નથી લાગતું. મને બરાબર યાદ છે કે મારો માતૃભાષાભાષા સાથેનો સાથ મારાં [[અમદાવાદ]] ના ઍન્જીનીયરીંગનાઍન્જીનીયરીંગ ના વર્ષો દરમિયાનદરમ્યાનજ છૂટો છૂટવાપડવા માંડ્યો હતો. કારણ ગમે તે હોય, પણ મને એવી આશા છે કે વિકિપીડિયા પર નિયમિતનિયમીત રીતે થોડું- ઘણું પ્રદાન કરવાથી પરિસ્થિતિમાં સુધારો થશે.
 
કોઈ પણ વિકિપીડિયા વાચકને કયાંયકયાંક પણ ભાષામાં ભૂલ દેખાય (ખાસ કરીને જોડણીની.જોડણી ની, લખવા ના લખવાનીઆળસ આળસનેને કારણે મારી જોડણી પહેલેથી કાચી છે.) તો તે તરફ મારું ધ્યાન દોરવા, કે જાતે જઇને ભૂલ સુધારવા ખુલ્લું આમંત્રણ છે. જો આ પત્રમાંપત્ર માં કોઈ ભૂલ દેખાય તો તમે [[User talk:Spundun|ચર્ચાના પત્ર]] પર જઈ મારા માટે નોંધ મૂકી શકો છો.
 
Hello,.
 
My name is Spundun/Spandan ([[:en:International Phonetic Alphabet|IPA]]: [spənd̪ən]).
લીટી ૧૫:
I am in Los Angeles/California/USA at the moment. I try to contribute to gujarati and hindi wikipedias and would love to help anyone who needs help with the languages.
 
To anyone who wants to use indic scripts on computers, I will recommendreccommend using Mac OS-X. It has great reading and writing support. By default both the Gujarati and Hindi fonts are installed on the system.
 
If you want to leave me a message... please post it on [[User talk:Spundun|my talk page]] (see the link at the top of the page).
લીટી ૨૧:
== To Do ==
===Start-off===
*Portal for non-English english speakers and directions for them.
*totodo-do list
*substub-timeout list.
*featured image.