તાલાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું તાલુકો અલગ પાડ્યો.
લીટી ૨:
| type = નગર
| native_name = તાલાલા
| other_name = તાલાલાતાલાળા
| nickname = તાલાલા
| iucn_category = <!-- for protected areas only -->
| state_name = ગુજરાત
લીટી ૧૪૨:
| seal_caption =
| coord_title = yes
| સ્થિતિ=યોગ્ય
}}
'''તાલાળાતાલાલા''' (કે '''તાલાલાતાલાળા''' કે '''તાલાલા (ગીર)''' કે '''તાલાળા (ગીર)''')<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/index.htm તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ, જે પર "તાલાલા તાલુકો" લખાયેલું છે.]</ref>[[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[ગીર સોમનાથ જિલ્લો|ગીર સોમનાથ જિલ્લા]]ના એક મહત્વના તાલુકા [[:શ્રેણી:તાલાળા તાલુકો|તાલાળા તાલુકા]]નું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે [[હીરણ નદી]] વહે છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે. તાલાળા [[ગીર કેસર કેરી|કેસર કેરી]] અને ગીરના ડાલમથ્થા કહેવાતા [[એશીયાઇ સિંહ]] માટે ખુબ પ્રખ્યાત છે.
 
તાલાળા [[ગીર કેસર કેરી|કેસર કેરી]] અને ગીરના ડાલમથ્થા કહેવાતા [[એશીયાઇ સિંહ]] માટે ખુબ પ્રખ્યાત છે.
== વસતી ==
આ તાલુકાની કુલ વસતી – ૧,ર૭,૭૯૪ છે. જેમાં પુરુષો – ૬૫,૮૩૩ અને સ્ત્રીઓ – ૬૧,૯૬૧ છે. વસ્તીની ગીચતા ૧૩૪/ચો.કિ.મી. છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/taluka-vishe/vasti-mahiti.htm વસતી આંક]</ref> તાલાલા શહેરની વસ્તી ૪૦,૮૧૧, જેમાં પુરૂષ ૧૦,૪૧૨ અને સ્રીઓ ૯,૬૫૩ તથા સાક્ષરતા દર ૩૪.૭૪ % છે. તાલુકામાં હિરણ, સરસ્વતી અને કપિલા એમ ત્રણ નદીઓ આવેલી છે.
 
સીદી બાદશાહ કે [[સીદી]] તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે.
 
== તાલુકાના ગામો ==
તાલાલા તાલુકામાં કુલ ગ્રામ પંચાયત ૪૭ છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/english/talala-taluka.htm તા.પં. તાલાલા, જુનાગઢ જિ.પં.]</ref><ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/talala/taluka-vishe/itihas.htm જિ.પં. જુનાગઢ, તાલાલા ઇતિહાસ]</ref> અહીં તે સહીત નાનામોટા સઘળાં ગામોની યાદી આપેલી છે.
 
{{તાલાલા તાલુકાના ગામ}}
 
{{ઢાંચો:જુનાગઢ જીલ્લાના તાલુકા}}
 
==સંદર્ભો==