વાલ્મિકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ ઉમેર્યું - દૂર કરવા મૂકેલા લેખમાંથી, આભાર સહ.
લીટી ૧:
{{Infobox Hindu leader
|name = વાલ્મીકી
|image = Valmiki Ramayana.jpg
|imagesize = 250px
|caption = રામાયણ લખતા ઋષિ વાલ્મીકી
|race = Bhargava
|father = પ્રચેતા
|honors = આદિ કવિ <br> મહર્ષિ
|quote =
|footnotes = [[રામાયણ]] અને [[યોગ​વાસિષ્ઠ]] ના લેખક
}}
આદ્યકવિ, [[રામાયણ]]ના રચયિતા, મહર્ષિ '''વાલ્મીકિ''' અથવા '''પ્રાચેતસ''' એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.
 
Line ૧૨ ⟶ ૨૩:
[[સંસ્કૃત]]ના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજ પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા [[રામચંદ્ર]]જી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે [[સીતા]]ને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના [[ગંગા]] કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ [[લવ]] અને [[કુશ]]ને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.
 
== સ્ત્રોતસંદર્ભ ==
* [http://www.bhagvadgomandal.com/index.php ભગવદ્ગોમંડલ], જ્ઞાનકોશ
 
{{રામાયણ}}