ડોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
નાનું →‎પર્યટન
લીટી ૩૩:
 
== પર્યટન ==
સમગ્ર વર્ષ દરમિયાન ગામનું હવામાન આરામદાયક તાપમાન ધરાવે છે. આ પર્યટન સ્થળ સમૃદ્ધ જૈવિક સંપત્તિ ધરાવે છે. ગામમાં લગભગ ૧૨૦૦ જેટલી આદિવાસીઓની વસતી છે, જે સમૃદ્ધ ડાંગી સંસ્કૃતિ સાચવી રહ્યા છે. અહીં દ્રોણાચાર્યના નામથી જાણીતી ટેકરી આવેલી છે. ગામમાં પ્રવેશતા પહેલાં જળધોધ અને ગુફાઓ પાંડવ[[પાંડવા]] ગામ નજીક આવેલી છે.
 
== સંદર્ભ ==
"https://gu.wikipedia.org/wiki/ડોન" થી મેળવેલ