અજંતાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ
નાનું વધારાની શ્રેણીઓ કાઢી, સુધારાઓ.
લીટી ૧૧:
| Link = http://whc.unesco.org/en/list/૨૪૨
}}
''' અજંતા ગુફાઓ''' [[મહારાષ્ટ્ર]], [[ભારત]]માં સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં [[બૌદ્ધ ધર્મ]]થી સમ્બંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે.<ref>[http://whc.unesco.org/en/list/૨૪૨ ''Ajanta Caves, India: Brief Description,'' UNESCO World Heritage Site. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref>
{{TOCleft}}
''' અજંતા ગુફાઓ''' [[મહારાષ્ટ્ર]], [[ભારત]]માં સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં [[બૌદ્ધ ધર્મ]]થી સમ્બંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે.<ref>[http://whc.unesco.org/en/list/૨૪૨ ''Ajanta Caves, India: Brief Description,'' UNESCO World Heritage Site. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref> આની સાથે જ સજીવ ચિત્રણ <ref>[http://whc.unesco.org/archive/advisory_body_evaluation/૨૪૨.pdf ''Ajanta Caves: Advisory Body Evaluation,'' UNESCO International Council on Monuments and Sites. ૧૯૮૨. Retrieved ૨૭ October ૨૦૦૬.]</ref> પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[ઔરંગાબાદ]] જિલ્લામાં આવેલી છે. (નિર્દેશાંક: ૨૦° ૩૦’ ઉ ૭૫° ૪૦’ પૂ) અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.
 
''નેશનલ જ્યૉગ્રાફિક'' અનુસાર: આસ્થાનો વહેણ એવો હતો, કે એવું પ્રતીત થાય છે, કે શતાબ્દિઓ સુધી અજંતા સમેત, લગભગ બધાં બૌદ્ધ મંદિર, હિંદુ રાજાઓના શાસન અને આશ્રયને આધીન બનાવડાવાયા હોય.<ref> (January ૨૦૦૮, VOL. ૨૧૩, #૧) </ref>
 
 
 
== ક્ષેત્ર ==
[[Image:Meister des Mahâjanaka Jâtaka 001.jpg|thumb|300px| અજંતા ગુફાઓથી [[જાતક કથાઓ]]]]
 
[[Image:Aurangabad - Ajanta Caves (9).JPG|thumb|200px|left| અજંતા ગુફાઓ- ટિકિટ કાર્યાલય પાસેથી એક દૃશ્ય]]
[[Image:Ajanta viewpoint.jpg|thumb|200px|right| ઘોડાની નાળ જેવા આકારનું અજંતા એસ્કાર્પમેંટ, જેમ કે ગુફા વ્યૂ પોઇન્ટ, 8 કિ.મી દૂરથી દેખાય છે]]
Line ૪૩ ⟶ ૩૮:
 
==ગુફા – એક==
 
[[Image:Aurangabad - Ajanta Caves (13).JPG|thumb|200px|left| ગુફા સં૦ ૧ ચિત્રકારીનો નમૂનો ]]
[[Image:Cave 01 porch.jpg|thumb|left|200px| ગુફા સં૦ 1 ]]
આ એક પ્રથમ પગલું છે, અને આનું અન્ય ગુફાઓના સમયાનુસાર ક્રમથી કોઈ મતલબ નથી. આ અશ્વનાળ આકારની ઢાલ પર પૂર્વી તરફથી પ્રથમ ગુફા છે. સ્પિંક ની અનુસાર, આ સ્થળ પર બનેલ અંતિમ ગુફાઓં માંની એક છે, અને વાકાટક ચરણ ના સમાપ્તિ ની કાળની છે. જોકે કોઈ શિલાલેખિત સાક્ષ્ય ઉપસ્થિત નથી, છતાં પણ એમ મનાય છે, કે વાકાટક રાજા હરિસેના, આ ઉત્તમ સંરક્ષિત ગુફા ના સંરક્ષક હોય. આનું પ્રબળ કારણ એ છે, કે હરિસેના આરમ્ભમાં અજંતા ના સંરક્ષણમાં સમ્મિલિત ન હતો, કિન્તુ લાઁબા સમય સુધી આનાથી અલગ ન રહી શક્યો, કેમકે આ સ્થળ તેના શાસન કાળમાં ગતિવિધિઓ થી ભરેલ રહ્યો, અને તેની બૌદ્ધ પ્રજા ને તે હિંદુ રાજા નું આ પવિત્ર કાર્ય ને આશ્રય પ્રસન્ન કરી શકતો હતો. અહીં દર્શિત ઘણાં વિષય રાજસિક છે.
 
આ ગુફા માં, અત્યંત વિસ્તૃત નક્કાશી કાર્ય કરાયું છે, જેમાં ઘણાં અતિ ઉભરેલ શિલ્પ પણ છે. અહીં બુદ્ધ ના જીવનથી સંબંધિત ઘણી ઘટનાઓ અંકિત છે, સાથે જ અનેક અલંકરણ નમૂના પણ છે. આના દ્વિ સ્તંભી દ્વાર-મણ્ડપ, જે [[ઓગણીસમી શતાબ્દી]] સુધી દૃશ્ય હતાં(ત્યારના ચિત્રાનુસાર), તે હવે લુપ્ત થઈ ચુક્યાં છે. આ ગુફા ની આગળ એક ખુલ્લું સ્થાન હતું, જેની બનેં તરફ ખમ્ભેદાર ગલિયારા હતાં. આનું સ્તર અપેક્ષાકૃત ઊંચુ હતું. આના દ્વાર મણ્ડપ ની બનેં તરફ ખંડ છે. આની અન્તમાં ખમ્ભેદાર પ્રકોષ્ઠોં ની અનુપસ્થિતિ, બતાવે છે, કે આ મંડપ અજંતા ના અન્તિમ ચરણ ના સાથે નથી બનેલા, જ્યારે ખમ્ભેદાર પ્રકોષ્ઠ એક નિયમિત અંગ બની ચુકેલ હતાં. પોર્ચ નો અધિકાંશ ક્ષેત્ર ક્યારેક મુરાલ થી ભરેલ રહ્યો હશે,જેના ઘણાં અવશેષ હજી પણ શેષ છે. અહીં ત્રણ દ્વાર પથ છે, એક કેન્દ્રીય અને બે કિનારા ના. આ દ્વારપથોં ની વચ્ચે બે ચોરસ બારીઓ કોતરેલ છે, જેનાથી અંતસ ઉજ્જ્વલિત થતું હતું.
 
આ ગુફા માં, અત્યંત વિસ્તૃત નક્કાશી કાર્ય કરાયું છે, જેમાં ઘણાં અતિ ઉભરેલ શિલ્પ પણ છે. અહીં બુદ્ધ ના જીવનથી સંબંધિત ઘણી ઘટનાઓ અંકિત છે, સાથે જ અનેક અલંકરણ નમૂના પણ છે. આના દ્વિ સ્તંભી દ્વાર-મણ્ડપ, જે [[ઓગણીસમી શતાબ્દી]] સુધી દૃશ્ય હતાં(ત્યારના ચિત્રાનુસાર), તે હવે લુપ્ત થઈ ચુક્યાં છે. આ ગુફા ની આગળ એક ખુલ્લું સ્થાન હતું, જેની બનેં તરફ ખમ્ભેદાર ગલિયારા હતાં. આનું સ્તર અપેક્ષાકૃત ઊંચુ હતું. આના દ્વાર મણ્ડપ ની બનેં તરફ ખંડ છે. આની અન્તમાં ખમ્ભેદાર પ્રકોષ્ઠોં ની અનુપસ્થિતિ, બતાવે છે, કે આ મંડપ અજંતા ના અન્તિમ ચરણ ના સાથે નથી બનેલા, જ્યારે ખમ્ભેદાર પ્રકોષ્ઠ એક નિયમિત અંગ બની ચુકેલ હતાં. પોર્ચ નો અધિકાંશ ક્ષેત્ર ક્યારેક મુરાલ થી ભરેલ રહ્યો હશે
,જેના ઘણાં અવશેષ હજી પણ શેષ છે. અહીં ત્રણ દ્વાર પથ છે, એક કેન્દ્રીય, અને બે કિનારા ના. આ દ્વારપથોં ની વચ્ચે બે ચોરસ બારીઓ કોતરેલ છે, જેનાથી અંતસ ઉજ્જ્વલિત થતું હતું.
 
હૉલની પ્રત્યેક દીવાલ લગભગ ૪૦ લાંબી અને ૨૦ ફીટ ઊંચી છે. બાર સ્તંભ અંદર એક ચોરસ કૉલોનેડ બનાવે છે, જે છત ને આધાર દે છે, સાથે જ દીવાલ સાથે સાથે એક ગલિયારા જેવું બનાવે છે. પાછળની દીવાલ પર એક ગર્ભગૃહ જેવી છબી કોતરાઈ છે, જેમાં બુદ્ધ પોતાની ધર્મચક્રપ્રવર્તન મુદ્રામાં બેઠેલ દર્શિત છે. જે પાછળ છે, ડાબી અને જમણી દીવાલમાં ચાર ચાર ઓરડા બનેલ છે. આ દીવાલો ચિત્રકારીથી ભરેલ છે, જે સંરક્ષણની ઉત્તમ અવસ્થામાં છે. દર્શિત દૃશ્ય અધિકતર ઉપદેશોં, ધાર્મિક,એવં અલંકરણ ના છે. આના વિષય [[જાતક]] કથાઓ, ગૌતમ બુદ્ધ ના જીવન, આદિથી સમ્બંધિત છે.
Line ૫૭ ⟶ ૪૯:
[[Image:Aurangabad - Ajanta Caves (55).JPG|thumb|200px|left| ગુફા સંખ્યા 2 માં ચિત્રકારી]][[Image:Indischer_Maler_des_6._Jahrhunderts_001.jpg|thumb|200px|right| અજંતા ગુફાઓ ની ચિત્રકારી]][[Image:Aurangabad - Ajanta Caves (57).JPG|thumb|200px|right| અજંતા ગુફાઓ ]] [[Image:Aurangabad - Ajanta Caves (36).JPG|thumb|200px|right| અજંતા ગુફાઓ]]
 
ગુફા સંખ્યા ૧ થી લાગેલી ગુફા સં-૨, દીવાલો, છતો એવં સ્તંભો પર સંરક્ષિત પોતાની ચિત્રકારી માટે પ્રસિદ્ધ છે. આ અત્યંત જ સુંદર દેખાય છે, એવં ગુફા સંખ્યા ને લગભગ સમાન જ દેખાય છે, કિન્તુ સંરક્ષણ નીસંરક્ષણની ઘણી બેહતર સ્થિતિમાં છે.
 
===ફલક===
Line ૮૦ ⟶ ૭૨:
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{reflist|૨}}
== સાહિત્ય ==
<div style="height: ૧૨૦px; overflow: auto; padding: ૧px; background: white; margin-bottom: ૮px;">
*Burgess, James and Fergusson J. ''Cave Temples of India.'' (London: W.H. Allen & Co., ૧૮૮૦. Delhi: Munshiram Manohar Lal Publishers Pvt Ltd., Delhi, ૨૦૦૫). ISBN ૮૧૨૧૫૦૨૫૧૯
*Burgess, James, and Indraji, Bhagwanlal. ''Inscriptions from the Cave Temples of Western India'', Archaeological Survey of Western India, Memoirs, ૧૦ (Bombay: Government Central Press, ૧૮૮૧).
Line ૧૨૧ ⟶ ૧૧૧:
*Yazdani, Gulam. ''The Early History of the De''ccan, Parts ૭-૯ (Oxford: ૧૯૬૦).
*Zin, Monika. ''Guide to the Ajanta Paintings, vol. ૨; Devotional and Ornamental Paintings'' (Delhi: Munshiram Manoharlal Publishers Pvt. Ltd., ૨૦૦૩).
 
</div>
== બાહ્ય કડીઓ ==
 
{{Commons|category:Ajanta Caves| અજંતા ગુફાઓ}}
 
* [http://www.maharashtratourism.gov.in/mtdc/HTML/MaharashtraTourism/images/Videos/AJANTA.wmv ગુફાઓનો વિડિયો જુઓ મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમની વેબસાઇટ પર]
* [http://whc.unesco.org/en/list/૨૪૨/ Ajanta Caves in UNESCO List]
Line ૧૩૨ ⟶ ૧૨૦:
*[http://www.indiamonuments.org/Ajanta.htm Photographs of the Ajanta caves-paintings and sculpture, IndiaMonuments.org]
*[http://travel૨.nytimes.com/૨૦૦૬/૧૧/૦૫/travel/૦૫caves.html Article on Ajanta from the Travel section of the New York Times (November ૫, ૨૦૦૬)]
<!--NO MORE CANVAS GURU SPAM LINKS. THEY ARE DELETED AS SOON AS THEY ARE INSERTED-->
*[http://fr.wikipedia.org/wiki/Ajant%C૩%A૨ "Ajanta", French Wikipedia]
 
 
 
<!-- The below are interlanguage links. -->
 
{{coor title dms|૨૦|૩૨|૦૧|N|૭૫|૪૪|૫૯|E|region:IN_type:landmark_source:dewiki}}
 
[[શ્રેણી: ભારતીય સ્થાપત્યકલાસ્થાપત્ય]]
[[શ્રેણી: સ્થાપત્ય શૈલિઓ]]
[[શ્રેણી: ભારતની ગુફાઓ]]
[[શ્રેણી: મહારાષ્ટ્રમાં પર્યટનમહારાષ્ટ્ર]]
[[શ્રેણી: ભારતીય કલા]]
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]]