શિવનેરી કિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "शिवनेरी" નું ભાષાંતર કરીને બનાવેલ
 
પાનાં "शिवनेरी" નું ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૧:
'''{{PAGENAME}}''' [[ભારત|ભારતના]] [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં આવેલ એક કિલ્લો છે.
શિવનેરીનો આ પ્રાચીન ગઢ [[મહારાષ્ટ્ર]] રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.<ref><span class="citation websantosh">[http://www.asimumbaicircle.com/Gazette%20Notification/pune/scan0006%20.pdf "ગેજેટ સૂચના"] (અંગ્રેજી લખાણ). </span></ref>
 
૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે [[શિવાજી]] મહારાજનો જન્મ થયો હતો.
 
== સંદર્ભો અને લોગ ==