શિવનેરી કિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું added Category:મહારાષ્ટ્ર using HotCat |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સુધારાઓ. |

લીટી ૧:
'''શિવનેરી કિલ્લો''' [[ભારત|ભારતના]] [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ [[મહારાષ્ટ્ર]] રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.<ref>[http://www.asimumbaicircle.com/Gazette%20Notification/pune/scan0006%20.pdf "ગેજેટ સૂચના"] (અંગ્રેજી લખાણ). </ref>▼
▲શિવનેરીનો આ પ્રાચીન ગઢ [[મહારાષ્ટ્ર]] રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.<ref>[http://www.asimumbaicircle.com/Gazette%20Notification/pune/scan0006%20.pdf "ગેજેટ સૂચના"] (અંગ્રેજી લખાણ). </ref>
૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે [[શિવાજી]] મહારાજનો જન્મ થયો હતો.
Line ૯ ⟶ ૮:
== રસપ્રદ સ્થળો ==
* શિવાઈ માતા મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી. ▼
* પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં [[ગંગા નદી|ગંગા]], યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે. ▼
▲સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
▲* અંબરખાના

== સંદર્ભ ==
{{Reflist}}
▲આ કિલ્લાના વિસ્તારમાં [[ગંગા નદી|ગંગા]], યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે.
▲* શિવકુંજ

▲* શિવ જન્મસ્થાન ઈમારત

▲* કડેલોટ કડા

[[શ્રેણી:મહારાષ્ટ્ર]]