કઠોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું પ્રોટીન
No edit summary
લીટી ૩:
 
[[ભારત]] વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટો ગ્રાહક પણ છે. કઠોળમાં તેના વજનના ૨૦થી ૨૫% પ્રોટીન હોય છે, જે [[ઘઉં]] કરતા લગભગ બમણું અને [[ડાંગર|ચોખા]] કરતા ત્રણ ગણું છે. કઠોળમાં રહેલા પ્રોટીનનું પાચકત્વ પણ ખુબ ઊંચું હોય છે.
 
મગ, વાલ, અડદ, સોયાબીન વગેરે કઠોળ છે.
 
 
"https://gu.wikipedia.org/wiki/કઠોળ" થી મેળવેલ