તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬૫:
 
તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને [[મહારાષ્ટ્ર]]ના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે [[અમરાવતી]], [[અકોલા]], [[બુલઢાણા]], [[વાશીમ જિલ્લો|વાસીમ]], [[જલગાંવ જિલ્લો|જલગાંવ]], [[ધુલિયા જિલ્લો|ધુળે]], [[નંદરબાર જિલ્લો|નંદુરબાર]] અને [[નાસિક]] માં થઇને પસાર થાય છે. [[મધ્ય પ્રદેશ]]ના [[બેતુલ]] અને [[બુરહાનપુર]] અને [[ગુજરાત]]ના [[સુરત]] જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]]<nowiki/>નાં [[ડુમસ|ડુમ્મસ]] ખાતે ખંભાતના અખાતને મળે છે.
 
===ઉપનદીઓ===
* ગિરણા નદી
* પાંઝરા નદી
* વાઘુર નદી
* બોરી નદી
* અનેર નદી
* અમરાવતી નદી
* ગોમાઈ નદી
* વાકી નદી
 
== યોજનાઓ ==