"તાપી નદી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
'''તાપી નદી''' મધ્ય ભારતની એક મહત્વની નદી છે. તાપી નદીની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. તાપી, [[નર્મદા]] અને [[મહી નદી]]ઓ એવી છે કે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે.
 
તાપી નદી દક્ષિણ [[મધ્ય પ્રદેશ]]ના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી ડેક્કન ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના [[ઉત્તર]]-પશ્ચિમ ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને [[અરબી સમુદ્ર]]ના [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]ને જઇ ને મળે છે. [[ગુજરાત]] નું [[સુરત]] પણ તાપી ના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના [[મક્કા ઓવારો|મક્કા ઓવારા]] પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો અહીથી જતા હતા
 
== નામ ==
૫૭,૦૨૧

edits