તાપી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૪૭:
| source_long_EW =
| mouth_name = [[ખંભાતનો અખાત]] ([[અરબી સમુદ્ર]])
| mouth_location = ડુમ્મસ[[ડુમસ]], [[સુરત]]
| mouth_region = [[ગુજરાત]]
}}
[[Image:Tapi paramoma 3.jpg|thumb|300px|right|[[સુરત]] નજીક તાપી નદીનદીનું નું વિહંગમ દૃશ્ય]]
[[Image:Tapi River in Surat.jpg|thumb|250px|right|તાપી નદી, [[સુરત]] નજીક.]]
'''તાપી નદી''' મધ્ય ભારતની એક મહત્વની નદી છે. તાપી, નદીનીતેની લંબાઇ ૭૨૪ કિ.મી. છે. તાપી, [[નર્મદા]] અને [[મહી નદી]] ઉપરાંત તાપી ત્રીજી એવી છેમોટી કેનદી જેછે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે.
 
તાપી નદી દક્ષિણ [[મધ્ય પ્રદેશ]]ના સાતપુડા પર્વતોની પૂર્વની હારમાળાઓમાંથી ઉદ્ભવે છે અને પશ્ચિમ દિશામાં વહેતી, મધ્ય પ્રદેશના નિતાર પ્રદેશમાં થઇને [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં દાખલ થાય છે. મહારાષ્ટ્રમાં એ ખાનદેશમાંથી વહેતી ડેક્કનદખ્ખણના ઉચ્ચપ્રદેશ (પ્લેટો)ના [[ઉત્તર]]-પશ્ચિમવાયવ્ય ખૂણાના પ્રદેશ એટલે કે પૂર્વ વિદર્ભમાં દાખલ થાય છે અને આગળ ચાલતા એ દક્ષિણ ગુજરાતમાં થઇને [[અરબી સમુદ્ર]]ના [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]ને જઇ નેજઇને મળે છે. [[ગુજરાત]] નું [[સુરત]] પણ તાપી નાતાપીના કિનારે જ આવેલું છે. મુગલ કાળ દરમ્યાન સુરત શહેરના [[મક્કા ઓવારો|મક્કા ઓવારા]] પરથી હજ પઢવા માટે જતા યાત્રીઓના જહાજો અહીથીતાપી જતામાર્ગે અરબી સમુદ્રમાં પ્રવેશતા હતા.
 
== નામ ==
તાપી નદીનું ઉદગમઉદ્‌ગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઇ છે. મુલતાઇ શહેરનું સંસ્કૃત નામ મુળતાપીમૂલતાપી છે. જેનો અર્થ થાય છે - 'તાપીનું મુળમૂળ'. તાપીનું પ્રાચીન નામ તાપ્તી કેઅને સુર્યપુત્રી છે.
 
[[થાઇલેન્ડ]]માં આવેલી તાપી નદીનું નામ ભારતની તાપી નદી ઉપરથી ઓગષ્ટ ૧૯૧૫ માં૧૯૧૫માં પાડવામાં આવ્યું છે.
 
== નદીનો તટ પ્રદેશ અને ઉપનદીઓ ==
તાપી નદીના તટ પ્રદેશનો વિસ્તાર લગભગ ૬૫,૧૪૫ ચો.કિમીમાં ફેલાયેલો છે., જે ભારતના ક્ષેત્રફળના ૨% જેટલો છે. તાપી નદીનો તટ પ્રદેશ મહારાષ્ટ્ર (૫૧,૫૦૪ ચો.કિમી.), મધ્યપ્રદેશ (૯,૮૦૪ ચો.કિમી.) અને ગુજરાત (૩,૮૩૭ ચો.કિમી.) માં આવેલો છે.
 
તાપીનો તટ પ્રદેશ ઘણું કરીને [[મહારાષ્ટ્ર]]ના ઉત્તર અને પૂર્વના જિલ્લાઓ જેવા કે [[અમરાવતી]], [[અકોલા]], [[બુલઢાણા]], [[વાશીમ જિલ્લો|વાસીમ]], [[જલગાંવ જિલ્લો|જલગાંવ]], [[ધુલિયા જિલ્લો|ધુળે]], [[નંદરબાર જિલ્લો|નંદુરબાર]] અને [[નાસિક]] માં થઇને પસાર થાયવહે છે. [[મધ્ય પ્રદેશ]]ના [[બેતુલ]] અને [[બુરહાનપુર]] અનેતથા [[ગુજરાત]]ના [[સુરત]] જિલ્લામાં પણ એનો તટ પ્રદેશ આવેલો છે. તાપી નદીમાં વરેલી નદીનું પાણી પણ આવે છે. તાપી નદી [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]]<nowiki/>નાંજિલ્લાનાં [[ડુમસ|ડુમ્મસ]] ખાતે ખંભાતના અખાતને મળે છે.
 
===ઉપનદીઓ===
લીટી ૮૧:
તાપી નદી પર બે સિંચાઈ યોજના આવેલી છે:
 
#. [[ઉકાઇ બંધ|ઉકાઇ]] ([[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]<nowiki/>માં)
#. [[કાકરાપાર]] ([[સુરત જિલ્લામાંજિલ્લો|સુરત જિલ્લા]]માં)
 
૨. [[કાકરાપાર]] (સુરત જિલ્લામાં)
 
== સંદર્ભ ==