વાર્ટા નદી (યુરોપ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 36 interwiki links, now provided by Wikidata on d:q201823 (translate me)
માહિતીચોકઠું અપડેટ કર્યું
લીટી ૧:
{{Infobox river
{{Infobox River | river_name = વાર્ટા નદી (યુરોપ)
| name = વાર્ટા નદી
| image_nameimage = Wartakw.jpg|
| captionimage_caption = રોન્કી (Wronki) શહેર પાસે વાર્ટા નદી
| origin = [[Kromołów]], [[Wyżyna Krakowsko-Częstochowska]]|
| source1_location = ક્રોમોલોવ, જે ઝેવિયર્સીનો ભાગ છે
| mouthmouth_location = કોશ્ટ્રીન નજીકમાં [[ઓડર નદી (યુરોપ)| ઓડર નદી]]
| length = ૮૦૮ કિલોમીટર (૫૦૨ માઈલ)
| basin_countries = પોલેન્ડ
| discharge = ૧૯૫ m³/s
| length = {{convert|૮૦૮|km|mi|abbr=on}}
| watershed = ૫૪,૫૨૯ ચોરસ કિલોમીટર}}
| source1_elevation = {{convert|૩૭૯|m|ft|abbr=on}}
| discharge1_avg = {{convert|૧૯૫|m3/s|abbr=on}}
| basin_size = {{convert|૫૪૫૨૯|km2|mi2|abbr=on}}
}}
'''વાર્ટા નદી''' [[યુરોપ]] ખંડમાં આવેલી મુખ્ય નદીઓ પૈકીની એક નદી છે, જે [[પોલેન્ડ]] અને [[જર્મની]] દેશોમાંથી પસાર થાય છે. આ નદીનું ઉદગમસ્થાન [[કાર્પેથિએન પર્વત]]માં આવેલું છે. આ નદી [[ઓડર નદી]]ની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક નદી છે. જર્મનીમાં આ નદીને 'વાર્તે' તથા પોલેન્ડ ખાતે 'વાર્ટા' કહેવાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦૦ માઈલ જેટલી છે. વાર્ટા નદીમાં ૨૫૦ માઇલ સુધી હોડી ચલાવી શકાય છે, આથી અહીં જળવ્યવહાર સરળતાથી ચાલે છે. આ નદીનો અંત ઓડર નદીમાં ભળી જવાને કારણે થાય છે.