મોરબી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.39.86.11 (talk)એ કરેલો ફેરફાર 442427 પાછો વાળ્યો
નાનું સંદર્ભ અને અન્ય સુધારાઓ.
લીટી ૪:
latd = 22.811989 | longd = 70.823619 |
locator_position = right |
state_name = Gujaratગુજરાત |
state_name2 = ગુજરાત |
district = [[મોરબી જિલ્લો|મોરબી]] |
leader_title = |
leader_name = |
altitude = |
population_as_of = ૨૦૧૧<ref>{{cite web|title=Morvi City Census 2011 data|url=http://www.census2011.co.in/census/city/324-morvi.html|website=Population Census 2011|accessdate=૩૦ એપ્રિલ ૨૦૧૬}}</ref> |
population_as_of = 2006 |
population_total = 250000194947 |
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = 02822 |
postal_code = 363641 |
vehicle_code_range = GJ-36|
sex_ratio = |
લીટી ૨૪:
|સ્થિતિ=યોગ્ય
}}
'''મોરબી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશમાં આવેલા [[મોરબી જિલ્લો|મોરબી જિલ્લા]]નો મહત્વના મહત્વાના [[:શ્રેણી:મોરબી તાલુકો|મોરબી તાલુકા]]માં આવેલું શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. મોરબી, જિલ્લાનાં મુખ્ય મથક [[મોરબી]] ઉપરાંત [[જામનગર]], [[વાંકાનેર]], [[ગાંધીધામ]] જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.
 
મોરબી શહેર વચ્ચેથી [[મચ્છુ નદી]] વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.<ref>{{cite web|url=http://www.morbiceramicindustry.com/about-morbi.html|title=Morbi ::: Ceramic wall - Vitrified - Digital tiles|publisher=|accessdate=૧૨ ઓગસ્ટ ૨૦૧૬}}</ref> એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે "પેરિસ ઓફ ધ ઇસ્ટ" તરીકે પંકાયેલુ મોરબી નગર [[ઓગસ્ટ ૧૧| અગિયારમી ઓગસ્ટ]], [[૧૯૭૯]]ના૧૯૭૯ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-૨ બંધના પાળા તુટવાને કારણે [[૧૯૭૯ મચ્છુ બંધ હોનારત|જળપ્રલય]]નો ભોગ બની ભારે તારાજ થયું હતું.
 
[[મણીમંદિર]], [[ઝૂલતો પુલ, મોરબી|ઝુલતો પુલ]], પાડા પુલ અને મોરબીનો ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.
 
== શૈક્ષણિક સ્થળો ==
{| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa; border-radius: 5px;" width="75%"
|-
| bgcolor = "WhiteSmoke" valign="top" width="33%"|
* સ્નાતક કોલેજ
* એલ. ઇ. એન્જિનિયરિંગ કોલેજ (ડિપ્લોમા અને ડિગ્રી)
* દોશી હાઇસ્કુલ મોરબી
| bgcolor = "AliceBlue" valign="top" width="33%"|
* વી.સી. ટેક્નીકલ હાઇસ્કુલ
* ગર્લ્સ હાઇસ્કુલ
| bgcolor = "WhiteSmoke" valign="top" |
* ઓમ વિવિઆઇએમ
* શ્રી સ્વામીનારાયણ ગુરૂકૂળ
|}
 
== મોરબીના જોવા લાયક સ્થળો ==
{| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa; border-radius: 5px;" width="75%"
|-
| bgcolor = "WhiteSmoke" valign="top" width="33%" |
* [[ઝૂલતો પુલ, મોરબી|ઝૂલતો પુલ]]
* [[મણીમંદિર]]
| bgcolor = "AliceBlue" valign="top" width="33%" |
* વાઘ મહેલ
* ગ્રીન ચોંક ટાવર
| bgcolor = "WhiteSmoke" valign="top" |
* નહેરુ ગેટ (નગર દરવાજો )
* ન્યુ પેલેસ (આર્ટ દેકો પેલેસ)
|}
 
== આ પણ જુઓ ==
== મોરબી તાલુકામાં આવેલાં ગામો<ref>[http://rajkotdp.gujarat.gov.in/Rajkot/morbi-gam.htm ગામના નામની યાદી]</ref> ==
* [[મોરબી રજવાડું]]
{{col-begin}}
{{col-4}}
* [[ અદેપર (તા. મોરબી)| અદેપર ]]
* [[ અમરાપર નાગ (તા. મોરબી)| અમરાપર નાગ ]]
* [[ અમરેલી (તા. મોરબી)| અમરેલી ]]
* [[ આંદરણા (તા. મોરબી)| આંદરણા]]
* [[ અણીયારી (તા. મોરબી)| અણીયારી ]]
* [[ બગથળા (તા. મોરબી)| બગથળા ]]
* [[ બહાદુરગઢ (તા. મોરબી)| બહાદુરગઢ ]]
* [[ બરવાળા (તા. મોરબી)| બરવાળા ]]
* [[ બેલા રંગપર (તા. મોરબી)| બેલા રંગપર ]]
* [[ ભડીયાદ (તા. મોરબી)| ભડીયાદ ]]
* [[ બીલીયા (તા. મોરબી)| બીલીયા ]]
* [[ ચકમપર (તા. મોરબી)| ચકમપર ]]
* [[ ચાંચાપર (તા. મોરબી)| ચાંચાપર ]]
* [[ ધરમપુર (તા. મોરબી)| ધરમપુર ]]
* [[ ગાળા (તા. મોરબી)| ગાળા ]]
* [[ પીપળીયા (તા. મોરબી)| પીપળીયા ]]
* [[ રાજપર (તા. મોરબી)| રાજપર ]]
* [[ રંગપર (તા. મોરબી)| રંગપર ]]
* [[ રાપર (તા. મોરબી)| રાપર ]]
* [[ રવાપર નદી (તા. મોરબી)| રવાપર નદી ]]
{{col-4}}
* [[ રવાપર (તા. મોરબી)| રવાપર ]]
* [[ શકતસનાળા (તા. મોરબી)| શકતસનાળા ]]
* [[ સનાળા તળાવીયા (તા. મોરબી)| તળાવીયા સનાળા ]]
* [[ શાપર (તા. મોરબી)| શાપર ]]
* [[ સોખડા (તા. મોરબી)| સોખડા ]]
* [[ ધુનાડા સજનપર (તા. મોરબી)| ધુનાડા સજનપર ]]
* [[ ગીડાચ (તા. મોરબી)| ગીડાચ ]]
* [[ ગોર ખીજડીયા (તા. મોરબી)| ગોર ખીજડીયા ]]
* [[ ગુંગણ (તા. મોરબી)| ગુંગણ ]]
* [[ હજનાળી (તા. મોરબી)| હજનાળી ]]
* [[ હરીપર (તા. મોરબી)| હરીપર ]]
* [[ જાંબુડીયા (તા. મોરબી)| જાંબુડીયા ]]
* [[ જસમતગઢ (તા. મોરબી)| જસમતગઢ ]]
* [[ જેપુર (તા. મોરબી)| જેપુર ]]
* [[ જેતપર (તા. મોરબી)| જેતપર ]]
* [[ જીવાપર ચકમપર (તા. મોરબી)| જીવાપર ચકમપર ]]
* [[ જોધપુર નદી (તા. મોરબી)| જોધપુર નદી ]]
* [[ જુના નાગડાવાસ (તા. મોરબી)| જુના નાગડાવાસ ]]
* [[ જુના સાદુળકા (તા. મોરબી)| જુના સાદુળકા ]]
{{col-4}}
* [[ કાલીકાનગર (તા. મોરબી)| કાલીકાનગર ]]
* [[ કાંતીપુર (તા. મોરબી)| કાંતીપુર ]]
* [[ કેરાળા (તા. મોરબી)| કેરાળા ]]
* [[ ખાખરાળા (તા. મોરબી)| ખાખરાળા ]]
* [[ ખાનપર (તા. મોરબી)| ખાનપર ]]
* [[ ખરેડા (તા. મોરબી)| ખરેડા ]]
* [[ ખેવાળીયા (તા. મોરબી)| ખેવાળીયા ]]
* [[ લખધીરનગર (તા. મોરબી)| લખધીરનગર ]]
* [[ લખધીરપુર (તા. મોરબી)| લખધીરપુર ]]
* [[ લાલપર (તા. મોરબી)| લાલપર ]]
* [[ લુટાવદર (તા. મોરબી)| લુટાવદર ]]
* [[ માધાપર (તા. મોરબી)| માધાપર ]]
* [[ મહેન્દ્રનગર (તા. મોરબી)| મહેન્દ્રનગર ]]
* [[ મકનસર (તા. મોરબી)| મકનસર ]]
* [[ માણેકવાડા (તા. મોરબી)| માણેકવાડા ]]
* [[ માનસર (તા. મોરબી)| માનસર ]]
* [[ મોડપર (તા. મોરબી)| મોડપર ]]
* [[ મોરબી ]]
* [[ મોટી વાવડી (તા. મોરબી)| મોટી વાવડી ]]
* [[ નાગલપર (તા. મોરબી)| નાગલપર ]]
{{col-4}}
* [[ નાની વાવડી (તા. મોરબી)| નાની વાવડી ]]
* [[ નારણકા (તા. મોરબી)| નારણકા ]]
* [[ નવા નાગડાવાસ (તા. મોરબી)| નવા નાગડાવાસ ]]
* [[ નવા સાદુરકા (તા. મોરબી)| નવા સાદુરકા ]]
* [[ નીચી માંડલ (તા. મોરબી)| નીચી માંડલ ]]
* [[ પંચાસર (તા. મોરબી)| પંચાસર ]]
* [[ પાનેલી (તા. મોરબી)| પાનેલી ]]
* [[ પીલુડી (તા. મોરબી)| પીલુડી ]]
* [[ પીપળીયા (તા. મોરબી)| પીપળીયા ]]
* [[ ત્રાજપર (તા. મોરબી)| ત્રાજપર ]]
* [[ ટીંબડી (તા. મોરબી)| ટીંબડી ]]
* [[ થોરાળા (તા. મોરબી)| થોરાળા ]]
* [[ ઉંચી માંડલ (તા. મોરબી)| ઉંચી માંડલ ]]
* [[ વજેપર (તા. મોરબી)| વજેપર ]]
* [[ વનાળીયા (તા. મોરબી)| વનાળીયા ]]
* [[ વાધપર (તા. મોરબી)| વાધપર ]]
* [[ વાંકડા (તા. મોરબી)| વાંકડા ]]
* [[ વિરપરડા (તા. મોરબી)| વિરપરડા ]]
* [[ ઝીંકીયાળી (તા. મોરબી)| ઝીંકીયાળી ]]
* [[ ઘુટું (તા. મોરબી)|ઘુટું]]
* [[ લીલાપર (તા. મોરબી)|લીલાપર]]
{{col-end}}
 
==સંદર્ભ==
Line ૧૫૧ ⟶ ૫૪:
 
==બાહ્ય કડીઓ==
* [http://rajkotdp.gujarat.gov.in/Rajkot/taluka/morbi/index.htm મોરબી તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://rajkotdp.gujarat.gov.in/Rajkot/taluka/morbi/sakhao/aankdasakha/janmamaran.htm તાલુકાના ગામોની યાદી]
* [http://www.yesha.co.in/ મોરબી ખાતે સિરમિક ઉદ્યોગ]
* [http://www.morbiceramicindustry.com/how_to_reach_and_where_to_stay_in_morbi.html મોરબી કેવી રીતે પહોચવું અને ક્યાં રોકાવું તે વિશે માહિતી]
Line ૧૬૧ ⟶ ૬૨:
[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[શ્રેણી:મોરબી તાલુકો| ]]
[[શ્રેણી:મોરબી જિલ્લો]]