યમુના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
યમરાજ ના બેન છે.
લીટી ૧:
[[ચિત્ર:YamunaRiver.jpg|thumb|right|300px| યમુના નદી [[દિલ્હી]] પાસે.]]
આ નદી [[ભારત]] દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. પૌરાણિક કથા મુજબ, '''યમુના'''ને [[યમ]]ની બહેન માનવામાં આવે છે. કારણ કે તે યમરાજા ના બેન છે. આ નદી [[હિમાલય પર્વતમાળા]]માં આવેલા [[યમનોત્રી]] નામના સ્થળેથી નીકળે છે અને રાજધાનીના શહેર [[દિલ્હી]] તેમજ ઐતિહાસિક શહેર આગ્રા નજીકથી પસાર થતી અલ્હાબાદ શહેર નજીક [[ગંગા નદી]]માં મળી જાય છે.
 
==પૌરાણિક કથા==
પૌરાણિક કથા અનુસાર આ નદીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયા નાગને નાથ્યો હતો. કૃષ્ણ અને તેમના મિત્રો ગેડી-દડાની રમત રમતા હતા ત્યારે દડો નદીમાં પડતા કૃષ્ણ દડો લેવા જાય છે અને કાલિયા નાગ સાથે લડીને તેનો પરાજય કરી તેની ઉપર નૃત્ય કરી દડો પાછો લાવ્યા અને કાલિયા નાગને યમુના નદી છોડી જવાનો આદેશ આપ્યો.
 
{{વિકિસ્રોત|યમુનાષ્ટક}}યમુનાજી સૂર્યદેવ ના દીકરી છે.{{commons|category:Yamuna River|યમુના નદી}}
 
{{commons|category:Yamuna River|યમુના નદી}}
 
{{સ્ટબ}}