ભાવનગર જૂના બંદર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૦:
ઇ.સ. ૧૮૬૦માં આ દિવાદાંડીની સ્થાપના કરવામાં આવી હતી<ref name="ગમબ૧"> {{cite web |url= http://www.unc.edu/~rowlett/lighthouse/indnw.htm |title=ભાવનગર જિલ્લાની દિવાદાંડીઓ (અંગ્રેજી)|author= |date= ૯-ઓક્ટોબર-૨૦૧૬ |work= |publisher= |accessdate= |archiveurl = https://web.archive.org/web/20161009152105/http://www.unc.edu/~rowlett/lighthouse/indnw.htm|archivedate = ૯-ઓક્ટોબર-૨૦૧૬}}</ref>. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે ગુજરાતમાં આવેલા ભુકંપ દ્વારા આ દિવાદાંડીનું માળભુ ક્ષતિગ્રસ્ત થઇ જવાથી આ દિવાદાંડી બંધ કરી દેવામાં આવી હતી. આ દિવાદાંડી ૧૨ મિટર ઉંચો મિનારો હતી<ref name="ગમબ૧"></ref>. ૧૯૫૯માં આ દિવાદાંડીનું નવી લાલટેન વડે છેલ્લુ આધુનિકરણ કરવામાં આવ્યું હતુ<ref name="ગમબ૧"></ref>. ૨૦૦૧ પછી મોટાભાગની આયાત-નિકાસની પ્રવૃત્તિઓ નવા બંદર પર તબદીલ થઇ ગઇ હોવાથી આ દિવાદાંડીના સમારકામ કરવા માટેનું કોઇ કારણ રહ્યુ નહી<ref name="ગમબ૧"></ref> આથી હાલમાં જગ્યા ખુલ્લી છે પણ મિનારો બંધ હાલતમાં છે.
 
====જ્હોનસન પોઇન્ટ દિવાદાંડી<ref name="ગમબ૧"></ref>====
ભાવનગરની ખાડીના પ્રવેશદ્વારેજ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) કિનારે આ દિવાદાંડી ૧૯૩૬માં બાંધવામાં આવી હતી જે ૨૬-જાન્યુઆરી-૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભુકંપ સુધી કાર્યરત હતી<ref name="ગમબ૧"></ref>. સફેદ રંગથી રંગેલા કોંક્રીટના ૧૨ મિટર ઉચા મિનારાની કોઇ છબી ઉપલબ્ધ નથી<ref name="ગમબ૧"></ref>. આ સ્થળે ખુબ જ કાદવ-કિચડ ધરાવતી જગ્યા હોવાથી જવું ખુબ મુશ્કેલ છે<ref name="ગમબ૧"></ref>.
 
====રૂવાપરી દિવાદાંડી<ref name="ગમબ૧"></ref>====
૧૯૨૨માં બાંધવામાં આવેલી આ દિવાદાંડી બાંધકામની દૃષ્ટીએ તદ્દન અલગ તરી આવે છે. બર્મીઝ ટીક પ્રકારના લાકડાના પાયાઓ ઉપર પતરાનું છાપરૂ ધરાવતી ચોરસ આકારની આ દિવાદાંડી છે. ૧૯૪૪ પછી એના દિવાને એક લોખંડના થાંભલા પર લટકાવીને વધારે ઉંચો લઇ જવામાં આવ્યો છે. ૧૯૨૦માં આવેલા વાવાઝોડામાં આ દિવાદાંડી ક્ષતિગ્રસ્ત થઇ હતી. શહેરથી ૧૧ કિલોમીટર અને નવાબંદરથી દક્ષીણ દિશામાં '''નિર્જન ખાર વિસ્તાર''' માં આવેલી આ દિવાદાંડી સુધી ચાલીને જવું શક્ય છે પણ મિનારો બંધ હાલતમાં છે.
 
====તરતી દિવાદાંડી====