ભાવનગર જૂના બંદર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વ્યાકરણના સુધારા
નાનું સુધારાઓ.
લીટી ૧૦:
| opened =
| operated = ગુજરાત મેરી-ટાઇમ બોર્ડ
| owner = [[ગુજરાત સરકાર]]
| type =
| sizewater =
લીટી ૪૨:
| website =
}}
'''ભાવનગર જૂના બંદર''' એ ભારતના પશ્ચિમભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના ભાવનગર જિલ્લાનાં મુખ્યમથક [[ભાવનગર]] શહેરથી ૩ કીલોમીટરકિલોમીટર દૂર આવેલા બંદરનું નામ છે. નદીઓના કાંપને કારણે સતત પુરાણ થતું રહેતું હોવાથી આ બંદર કાળક્રમે બંધ કરીને બધી આયાત નિકાસ માટે ભાવનગર નવા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો. એપ્રીલ ૨૦૧૫માં ગુજરાત મેરીટાઇમ બોર્ડે આ બંદરની જગ્યામાં આવેલા ''સુકા ધક્કા''નો ઉપયોગ કરીને વહાણ બાંધવામાટેનો જહાજવાડો બાંધી શકાય એમ છે કે નહી તે અંગે વિષયનિષ્ણાતો પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે.<ref> {{cite web |url= http://gmbports.org/assets/downloads/final_bid_docu_10042015.pdf|title= Selection of Consultant to prepare Detailed Project Report for the Marine Shipbuilding Park, Old Port Bhavnagar, Gujarat (અંગ્રેજી)|author=ગુજરાત મેરીટાઇમ બોર્ડ |date= |work= |publisher= ગુજરાત મેરીટાઇમ બોર્ડ |accessdate=૯ ઓક્ટોબર ૨૦૧૬ |archiveurl = https://web.archive.org/web/20161009145517/http://gmbports.org/assets/downloads/final_bid_docu_10042015.pdf|archivedate = ૯ ઓક્ટોબર ૨૦૧૬}}</ref>.
 
==અન્ય ખાસીયતો==
લીટી ૪૮:
===દીવાદાંડીઓ===
====બંદર પરની મુખ્ય દીવાદાંડી====
ઇ.સ. ૧૮૬૦માં આ દિવાદાંડીની સ્થાપના કરવામાં આવી હતી.<ref name="ગમબ૧"> {{cite web |url= http://www.unc.edu/~rowlett/lighthouse/indnw.htm |title=ભાવનગર જિલ્લાની દીવાદાંડીઓ (અંગ્રેજી)|author= |date= |work= |publisher= |accessdate= ૯ ઓક્ટોબર ૨૦૧૬|archiveurl = https://web.archive.org/web/20161009152105/http://www.unc.edu/~rowlett/lighthouse/indnw.htm|archivedate = ૯ ઓક્ટોબર ૨૦૧૬}}</ref>. [[જાન્યુઆરી ૨૬|૨૬ જાન્યુઆરી]] ૨૦૦૧ના દિવસે ગુજરાતમાં[[૨૦૦૧ આવેલાગુજરાત ધરતીકંપમાંધરતીકંપ|ગુજરાતના ધરતીકંપ]]માં આ દીવાદાંડીનું માળખું ક્ષતિગ્રસ્ત થઈ જવાથી આ દિવાદાંડી બંધ કરી દેવામાં આવી હતી. આ દીવાદાંડી ૧૨ મિટરમીટર ઉંચો મિનારો હતી.<ref name="ગમબ૧"></ref>. ૧૯૫૯માં આ દિવાદાંડીનું નવી લાલટેન વડે છેલ્લું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું.<ref name="ગમબ૧" />. ૨૦૦૧ પછી મોટાભાગની આયાત-નિકાસની પ્રવૃત્તિઓ નવા બંદર પર તબદીલ થઈ ગઈ હોવાથી આ દીવાદાંડીનું સમારકામ કરવા માટેનું કોઈ કારણ રહ્યું નહી.<ref name="ગમબ૧" /> આથી હાલમાં જગ્યા ખુલ્લી છે પણ મિનારો બંધ હાલતમાં છે.
 
====જ્હોનસન પોઇન્ટ દીવાદાંડી====
ભાવનગરની ખાડીના પ્રવેશદ્વારે જ વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) કિનારે આ દીવાદાંડી ૧૯૩૬માં બાંધવામાં આવી હતી.<ref name="ગમબ૧" /> જે ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ધરતીકંપ સુધી કાર્યરત હતી. સફેદ રંગથી રંગેલા કોંક્રીટના ૧૨ મિટર ઉચા મિનારાની કોઇ છબી ઉપલબ્ધ નથી. આ સ્થળે ખૂબ જ કાદવ-કીચડ ધરાવતી જગ્યા હોવાથી જવું ઘણું અઘરૂં છે.
 
====રૂવાપરી દીવાદાંડી====
૧૯૨૨માં બાંધવામાં આવેલી આ દિવાદાંડી બાંધકામની દૃષ્ટીએ તદ્દન અલગ તરી આવે છે.<ref name="ગમબ૧" />. બર્માના સાગ પ્રકારના લાકડાના પાયાઓ ઉપર પતરાનું છાપરૂ ધરાવતી ચોરસ આકારની આ દીવાદાંડી છે. ૧૯૪૪ પછી એના દીવાને એક લોખંડના થાંભલા પર લટકાવીને વધારે ઉંચો લઈ જવામાં આવ્યો છે. ૧૯૨૦માં આવેલા વાવાઝોડામાં આ દીવાદાંડી ક્ષતિગ્રસ્ત થઈ હતી. શહેરથી ૧૧ કિલોમીટર અને જૂના બંદરથી દક્ષીણદક્ષિણ દિશામાં '''નિર્જન ખાર વિસ્તાર'''માં આવેલી આ દીવાદાંડી સુધી ચાલીને જવું શક્ય છે પણ મિનારો બંધ હાલતમાં છે.
 
====તરતી દિવાદાંડી====
 
==સંદર્ભ==
{{Reflist}}
<references />
 
==બાહ્ય કડીઓ==