જાફરાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું તાલુકાની માહિતી દૂર કરી.
નાનું વસતી અને ઇતિહાસ.
લીટી ૨૨:
}}
'''જાફરાબાદ''' [[ભારત]] દેશના [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશના [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]ના [[જાફરાબાદ તાલુકો|જાફરાબાદ તાલુકા]]નું વહીવટી મથક છે.
 
== ઇતિહાસ ==
બ્રિટિશ શાસન દરમિયાન જાફરાબાદ સિદીઓ વડે શાસિત રજવાડું હતું. ઇ.સ. ૧૭૫૯થી તે જંજીરા રજવાડા સાથે ભેળવી દેવાયું હતું.<ref>[http://www.worldstatesmen.org/India_princes_A-J.html Princely States]</ref>
 
== વસતી ==
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે,<ref>{{cite web|url=http://www.census2011.co.in/data/town/802546-jafrabad-gujarat.html|title= Jafrabad Population Census 2011|accessdate=૧૧ ઓક્ટોબર ૨૦૧૬}}</ref> જાફરાબાદની વસીત ૨૭,૧૬૭ હતી જેમાં પુરુષોની સંખ્યા ૧૩,૭૩૭ અને સ્ત્રીઓની સંખ્યા ૧૩,૪૩૦ હતી. જાફરાબાદની સરેરાશ સાક્ષરતા ૬૭.૧૦% હતી જે રાજ્યની સરેરાશ સાક્ષરતા ૭૮.૦૩% કરતાં ઓછી હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭.૪૨% અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૫૬.૫૮% હતો. વસતીની ૧૨.૪૨% સંખ્યા ૬ વર્ષથી નીચેની વય ધરાવતી હતી.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{સ્ટબ}}