ભેંસાણ, જૂનાગઢ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Committing_change_pending_since_2013
નાનું તાલુકો અલગ પાડ્યો.
લીટી ૪:
latd = 21.557939 | longd = 70.70406 |
locator_position = right |
state_name = Gujaratગુજરાત |
state_name2 = ગુજરાત |
district = જૂનાગઢજુનાગઢ |
altitude = |
population_as_of =૨૦૦૧ |
population_total =૭૩૭૩૭ |
population_density = ૧૬૮|
area_magnitude= sq. km |
area_total = ૪૩૮.૦૬ |
area_telephone =02873 |
postal_code =૩૬૨૦૨૦|
vehicle_code_range = જીજે-૧૧|
sex_ratio = ૯૯૮|
સ્થિતિ=યોગ્ય

'''ભેંસાણ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]ના [[ભેંસાણ તાલુકો|ભેંસાણ તાલુકા]]નું મુખ્ય મથક છે. જિલ્લા મથક [[જુનાગઢ]]થી ભેંસાણ ૩૪ કી.મી.ના અંતરે આવેલું છે.
ભેંસાણ તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. જિલ્લા મથક જુનાગઢથી ૩૪ કી.મી.ના અંતરે આવેલું ભેંસાણ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકા નો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કી.મી નો છે. જેમાં ૪૫૩૬૧ હેકટર આરે. ખેતીની જમીન છે. આ ગામ પાસે, ડુંગરની ખીણમાં, સુંદર મજાનો ડેમ આવેલો છે. તે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે. તાલુકાની આબોહવા ડુંગરાળ પ્રદેશ અને જંગલ વિસ્‍તારને કારણે વિષમ પ્રકારની છે. હવામાન મુખ્યત્વે સુકું અને ઉનાળામાં ઉષ્‍ણતામાન ૪૫.પ ડીગ્રી સેન્‍ટીગ્રેડ સુધી અને શીયાળામાં ૫.૫ ડીગ્રી નોંધાયેલું છે. તાલુકાના મુખ્ય પાકોમાં [[ઘઉં]], [[કપાસ]], [[મગફળી]], [[જુવાર]], [[દિવેલી|એરંડા]] છે. તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તથા [[પશુપાલન]] છે. તાલુકામાં એકમાત્ર મોટો ઉદ્યોગ [[પાટલા (તા.ભેંસાણ)|પાટલા]] ગામ નજીક આવેલું ઓસ્ટિન એન્જીનિયરીંગ નામનું ખાનગી એકમ છે. તાલુકાની બે મુખ્ય નદીઓ [[ઉબેણ નદી]] અને [[ઓઝત નદી]] છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/bhesaan/talukavishe/etihas.htm ભેંસાણ તાલુકા પંચાયત, અધિકૃત વેબસાઈટ]</ref>

{{સબસ્ટબ}}
==તાલુકાનાં જોવાલાયક સ્થળો==
ભેંસાણ ગામથી ૪ કી.મી.ના અંતરે આવેલાં [[પરબ વાવડી (તા.ભેંસાણ)|પરબ વાવડી]] ગામે સતદેવીદાસ અમર દેવીદાસ બાપુની પરબની વર્ષો જુની પ્રસિદ્ધ જગ્‍યા આવેલી છે. જ્યાં કાયમી ધોરણે સદાવ્રત ચાલે છે. તેમજ [[અષાઢ સુદ ૨|અષાઢી બીજ]]નો મેળો ભરાય છે જેમાં દેશવિદેશથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ ઉપરાંત, [[સાંકરોળા (તા.ભેંસાણ)|સાંકરોળા]] ગામે સાંકળેશ્‍વર મહાદેવ નું જુનુ મંદીર, [[ડમરાળા (તા.ભેંસાણ)|ડમરાળા]] ગામે સંતશ્રી મુંડીયાસ્‍વામી નું જન્‍મ સ્‍થાન છે તેમજ [[ચણાકા (તા.ભેંસાણ)|ચણાકા]] ગામે [[ચ્યવન ઋષિ]]નો આશ્રમ – મંદીર આવેલ છે. જયા પાંચ પાન વાળો [[વડ]] જોવાલાયક છે.

== વસ્તી ==
તાલુકામાં વસ્‍તી નીં ગીચતા દર ચો.કી.મી.દીઠ ૧૬૮ છે. વસ્‍તીવાળા ૪૪અને ઉજજડ ર ગામો આવેલા છે. દર હજાર પુરુષો એ સ્‍ત્રીઓનું પ્રમાણ ૯૯૮ છે. અનુજાતીની સંખ્‍યા ૬૨ ની છે . જયારે અનુ જનજાતી ની સંખ્‍યા ૫૪૯ છે. તે જિલ્‍લામાં પ્રથમ ક્રમાંકે છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/bhesaan/talukavishe/etihas.htm ભેંસાણ તાલુકા પંચાયત, અધિકૃત વેબસાઈટ]</ref>
{| class="wikitable"

! કુલ વસ્તી (૨૦૦૧)
! પુરુષો

! સ્ત્રીઓ

! બાળકો
(૬ વર્ષથી નાના) %
! સાક્ષરતા દર

! પુરુષ સાક્ષરતા

! સ્ત્રી સાક્ષરતા

! રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી

| ૭૩૭૩૭
| ૩૬૯૧૪
| ૩૬૮૨૭

| ૬૦.૩૪ %
| ૬૭ %
| ૫૪ %
| વધુ

== ભેંસાણ તાલુકાનાં ગામો ==
{{ભેંસાણ તાલુકાના ગામ}}

==સંદર્ભો==
{{reflist}}

== બાહ્ય કડીઓ ==
* [http://junagadhdp.gujarat.gov.in/junagadh/taluka/bhesaan/index.htm ભેંસાણ તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://junagadhdp.gujarat.gov.in/junagadh/english/bhesan-taluka.htm ભેંસાણ તાલુકાના ગામોની યાદી (અંગ્રેજી).]
* [http://junagadhdp.gujarat.gov.in/junagadh/bhensan-taluko.htm ભેંસાણ તાલુકાના ગામોની યાદી (ગુજરાતી).]
* [http://www.onefivenine.com/india/villag/Junagadh/Bhesan ભેંસાણ તાલુકા વિશે માહિતી]

{{stub}}
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[Category:જૂનાગઢ જિલ્લો]]
[[શ્રેણી:ભેંસાણ તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]