ગામીત બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪:
 
ગામીત બોલીમાં બહુવચન હોતું નથી. તેથી આ બોલીમાં દાદાને પણ તુ અને પુત્રને પણ તુ કહીને બોલાવવામા આવે છે.<br />
સાંભળતા આ બોલી તોછડી લાગે છે. આ બોલીમાં વાક્યને અંતે લ્હેકા સાથે ''વા'' બોલાય છે, જે આ બોલીનું વૈવિધ્ય છે તેમ જ તુંકારામાં બોલવા છતાં મીઠી લાગે છે. આ ઉપરાંત ગામીત બોલીનાં લોકગીતો પણ ખુબ જ સરસ હોય છે. આ લોકગીતો પૈકીનું રોડાલી ગીત ખુબ જ લોકપ્રિય છે.
 
== કેટલાક શબ્દો ==