રાજકોટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 49.32.33.123 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધાર...
નાનું તાલુકો અલગ પાડ્યો. સુધારાઓ.
લીટી ૩:
type = શહેર|
locator_position=right |
latd =22.303894 |
longd=70.802160|
state_name = Gujaratગુજરાત |
state_name2 = ગુજરાત |
district=[[રાજકોટ જિલ્લો|રાજકોટ]] |
leader_title=મેયર |
Line ૧૧ ⟶ ૧૨:
altitude= 134 |
population_as_of = ૨૦૦૧ |
population_total = ૯૬૬,૬૪૨૯૬૬૬૪૨|
population_density = |
area_magnitude=1 E? |
Line ૧૯ ⟶ ૨૦:
vehicle_code_range= GJ-3 |
footnotes = |
|સ્થિતિ=યોગ્ય
}}
'''રાજકોટ'''({{ઉચ્ચારણ|Rajkot_voice.ogg}}) એ [[ભારત]] દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્ય માં આવેલું શહેર છે તથા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નું પાટનગર છે. આ ઉપરાંત '''[[રાજકોટ તાલુકો|રાજકોટ''' તાલુકા]]નું મુખ્ય મથક પણ છે. આ શહેર [[આજી નદી]] નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા [[મહાત્મા ગાંધી]] એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ [[સૌરાષ્ટ્ર]]નું મહત્વનું શહેર તેમજ [[પાટનગર]] માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી [[ગુજરાત]] નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
 
'''રાજકોટ'''({{ઉચ્ચારણ|Rajkot_voice.ogg}}) એ [[ભારત]] દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્ય માં આવેલું શહેર છે તથા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નું પાટનગર છે. આ ઉપરાંત '''રાજકોટ''' તાલુકા મથક પણ છે. આ શહેર [[આજી નદી]] નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા [[મહાત્મા ગાંધી]] એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ [[સૌરાષ્ટ્ર]]નું મહત્વનું શહેર તેમજ [[પાટનગર]] માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી [[ગુજરાત]] નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
 
== ઇતિહાસ ==
રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે. આ શહેરનાં [[ઇતિહાસ]]ની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.{{સંદર્ભ}}.
 
ઈ.સ. ૧૭૨૦માં રાજકોટ ઉપર તે સમયનાં [[જૂનાગઢ]] [[નવાબ]]ના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને '''માસુમાબાદ''' કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે ઈ.સ.૧૭૩૨માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરિવારફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ '''રાજકોટ''' રાખ્યુરાખ્યું. આમ રાજકોટનાં [[ઇતિહાસ]]માં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.{{સંદર્ભ}}.
 
== વસ્તી ==
લીટી ૩૩:
 
== જોવાલાયક સ્થળો ==
 
=== ફરવાના સ્થળો ===
{| Border="1" cellpadding="3" cellspacing="1" style="border:3px ridge LightBlue; box-shadow: 5px 5px 20px #aaaaaa; border-radius: 0px;" width="75%"
Line ૪૭ ⟶ ૪૬:
| bgcolor = "WhiteSmoke" valign="top" width = "25%"|
* લાલપરી તળાવ
* પ્રદ્યુમન પાર્ક.
* અવધ ક્લબ
| bgcolor = "AliceBlue" valign="top" |
Line ૧૫૮ ⟶ ૧૫૭:
* રાજકુમાર કૉલેજ
* સૌરાષ્ટ્ર હાઇસ્કુલ
 
* [http://www.stmaryrajkot.org/ સેન્ટ મેરીઝ હાઇસ્કુલ]
* સામજી વેલજી વિરાણી હાઇસ્કુલ
| bgcolor = "WhiteSmoke" valign="top" |
* શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય
 
* સ્વામિનારાયણ ગુરૂકુલ
* આઇ.પી. મિશન
 
|-
! Colspan="3" |'''મહાવિદ્યાલયો અને વિશ્વ-વિદ્યાલયો'''
Line ૨૭૭ ⟶ ૨૭૩:
|Nov rain days=0.6
|Dec rain days=0.3
|source 1=Weatherbase<ref>{{cite web|title=રાજકોટ-હવામાન|url=http://www.weatherbase.com/weather/weather.php3?s=73724&refer=&units=metric|accessdate=1 Mayમે 2012૨૦૧૨}}</ref>
}}
|-
Line ૨૮૩ ⟶ ૨૭૯:
 
== બાહ્ય કડીઓ ==
* [http://rajkotdp.gujarat.gov.in/rajkot/taluka/rajkot/index.htm રાજકોટ તાલુકા પંચાયતની વેબસાઇટ]
* [http://www.drdarajkot.com જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160528 રાજકોટ તાલુકા વિશે માહિતી]
 
{{ઢાંચો:રાજકોટ તાલુકાનાં ગામો}}
{{ઢાંચો:રાજકોટ જિલ્લાનાં તાલુકાઓ}}
 
== સંદર્ભ ==
{{reflist}}
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો}}
 
[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]]