બેસતુ વર્ષ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સંદર્ભ.
લીટી ૧:
'''બેસતું વર્ષ''' એટલે [[કારતક સુદ ૧|કારતક સુદ એકમ]], જે [[દિવાળી]] પછીનો દિવસ છે, અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે.<ref name="bv">[http://www.diwalifestival.org/bestavarsh.html ''Bestu Varsh'' at diwalifestival.org]</ref> ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે.
 
અને આ દિવસ થી [[વિક્રમ સંવત]] અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
{{દિવાળી}}