હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શિક્ષણ અને પરિવહન.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૩૨:
 
== ધાર્મિક સ્થળો==
[[File:Hanumanji Temple Himmatnagar.jpg|thumb|ટાવર ચોક પાસેનુ હનુમાનજી મંદિર, દિવાળી - 2016]]
શહેરમાં ર દિગંબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂની દરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે, તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સૌથી જૂની વાવ 'કાઝીની વાવ' તરીકે પ્રખ્યાત છે, જે રેલ્વે પુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.