એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વિભાગો પાડ્યા.
નાનું કડીઓ.
લીટી ૧:
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]]
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]]
'''એશિયા''' [[યુરેશીયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશીયા ખંડ માંથીખંડમાંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટીએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[આફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદી પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પીયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.
 
== એશિયાના દેશો ==
લીટી ૭:
* [[ઈંડોનેશિયા|ઇન્ડોનેશિયા]]
* [[થાઇલેન્ડ]]
* [[ફીલીપાઈન્સ|ફિલિપાઇન્સ]]
* [[મલેશિયા]]
* [[વિયેતનામ]]
* [[સિંગાપુર]]
* [[બર્મા|મ્યાનમાર]]
* [[કંબોડિયા]]
* [[લાઓસ]]
* [[બ્રુનેઈ|બ્રુનેઇ]]
લીટી ૨૯:
* [[ઈરાન]]
* [[સાઉદી અરેબિયા]]
* [[સંયુક્ત આરબ અમીરાત]]
* [[ઇઝરાયેલઈઝરાયલ]]
* [[કતાર (અરબસ્તાન)|કતાર]]
* [[કુવૈત]]
* [[ઈરાક|ઇરાક]]
* [[સિરિયા|સીરિયા]]
* [[ઓમાન]]
* [[યેમેન]]
* [[લેબનોનલેબેનાન]]
* [[જૉર્ડન|જોર્ડન]]
* [[બહેરીન|બેહરીન]]
લીટી ૪૪:
* [[ઑસ્ટ્રેલિયા|ઓસ્ટ્રેલિયા]]
* [[ન્યૂઝીલેન્ડ]]
* [[પપુઆ ન્યુ ગીની]]
* [[ફીજી]]
* [[પૂર્વ તિમોર]]
* [[સોલોમન આઇલેન્ડ]]
* [[વેનૌતા]]
* [[સમોઆ]]
* ટોંગા
* [[કિરીબાટી]]
* ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા
* [[પલાઉ]]
* [[માર્શલ આઈલેન્ડ]]
* [[નાઉરૂ]]
* [[તુવાલુ]]
 
{{commons|category:Asia}}