ડિમેન્શિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ.
નાનું ઇન્ફોબોક્સ.
લીટી ૧:
{{Infobox medical condition
| Name = ડિમેન્શિયા
|Image = Alzheimer's_disease_brain_comparison.jpg
|Caption = સામાન્ય વ્યક્તિનું મગજ (ડાબે) અને અલ્ઝાઇમર્સના રોગ વાળા વ્યક્તિનું મગજ (જમણે). તફાવત દર્શાવેલો છે.
|Field = [[Neurology]], [[psychiatry]]
| ICD10 = {{ICD10|F|00||f|00}}-{{ICD10|F|07||f|00}}
| ICD9 = {{ICD9|290}}-{{ICD9|294}}
| MedlinePlus = 000739
| DiseasesDB = 29283
|eMedicineSubj=article
|eMedicineTopic=793247
| MeshID = D003704
}}
'''ડિમેન્શિયા''' શબ્દનો ગુજરાતીમાં કોઈ બરાબર ભાષાંતર કરે એવો કોઈ શબ્દ નથી. તેને ભુલવાનો રોગ કહી શકાય, તેને સ્મૃતિ ભ્રંશ, ચિત્તભ્રમ, પણ કહી શકાય. મોટા ભાગે ૬૦, ૬૫, વર્ષની વય પછી આના ચિન્હ દેખાય છે. જો નાની ઉમરમાં થાય તો તેને 'Early Onset Dementia' કહેવાય છે. કોઈ વાર તેને ઉન્માદ, અથવા ગાંડપણ કહેવામાં આવે છે, તે અયોગ્ય છે.