પંચાસર (તા. શંખેશ્વર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અંગ્રેજી વિકિમાંથી માહિતી ઉમેરી.
નાનું શંખેશ્વર તાલુકો.
લીટી ૪:
| state_name = ગુજરાત
| district = પાટણ
| taluk_names = સમીશંખેશ્વર
| latd = 23.6824|latm = |lats =
| longd= 71.775124 |longm= |longs=
લીટી ૨૬:
| blank_value_4 =
}}
'''પંચાસર (તા. સમીશંખેશ્વર)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ પાટણ જિલ્લો| પાટણ જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[સમી|શંખેશ્વર સમીતાલુકો|શંખેશ્વર તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. પંચાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
==ઇતિહાસ==
લીટી ૩૩:
પંચાસર બ્રિટિશ શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સીમાં હતું,{{sfn|Chisholm|1911|p=૭૮૫}} જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની ભારતની સ્વતંત્રતા પછી તે બોમ્બે સ્ટેટ અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. પંચાસર પહેલા મહેસાણા અને પછી પાટણ જિલ્લામાં સ્થાન પામ્યું.
 
પંચાસર નજીક આવેલા [[રાંતેજ (તા. બહુચરાજી)|રાંતોજ]] અને શંખેશ્વરના[[શંખેશ્વર]]ના દેરાસરો વારંવાર જિર્ણોદ્ધાર પામ્યા છે, પરંતુ એ જ સ્થાન પર બનાવવામાં આવ્યા છે.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page=૩૪૫}}
 
== સંદર્ભ ==
લીટી ૪૦:
 
=== પુસ્તકો ===
* {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦| ref={{sfnref |''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur and Mahi Kantha''| 2015}}|publisher=Government Central Press| pages=345૩૪૫}}
*{{Cite EB1911|wstitle=Santalpur|volume=22૨૨}}
<br />
[[File:PD-icon.svg|10px]] આ લેખ અહીંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે: {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Government Central Press| pages=૩૪૫}}
લીટી ૫૧:
 
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:સમીશંખેશ્વર તાલુકો]]