ડુંગરડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આહવા હવે એક માત્ર તાલુકો નથી.
નાનું આહવા તાલુકો.
લીટી ૨૭:
 
[[ચિત્ર:Dungarda1.jpg|thumbanail|240px|right|ડુંગરડા સ્ટેશન પર [[સરા લાઇન|સરાગાડી]]]]
'''ડુંગરડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]ના [[આહવા| તાલુકો|આહવા તાલુકા]]માં આવેલું મહત્વનું ગામ છે. આ ગામ [[અંબિકા નદી]]ને કિનારે આવેલું છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], પી.ટી.સી. કોલેજ, દૂધની ડેરીની સગવડ પ્રાપ્ય છે. આ ઉપરાંત અહીં ગુજરાત રાજ્ય વન વિભાગનું નાકું, વન વિભાગના કર્મચારીઓના રહેઠાણો અને ઇમારતી લાકડાંનો ડેપો પણ આવેલ છે. ડુંગરડા ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે [[કુકણા બોલી]]નો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.<br />
 
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી [[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, [[ખાખરો| ખાખરા]]નાં પાન, [[ટીમરુ]]નાં પાન, [[સાગ]]નાં બી, [[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.