ડોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આહવા હવે એક માત્ર તાલુકો નથી.
નાનું આહવા તાલુકો.
લીટી ૨૫:
| blank_value_4 = [[કુકણા બોલી]]
}}
'''ડોન''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા [[ડાંગ જિલ્લો|ડાંગ જિલ્લા]]ના [[આહવા| તાલુકો|આહવા તાલુકા]]માં આવેલું મહત્વનું ગામ અને હવા ખાવાનું સ્થળ તેમજ પર્યટન મથક છે. ડોન [[સાપુતારા]]ની નજીક આવેલું છે. ડોન ગામમાં ૧૦૦ ટકા [[આદિવાસી]] લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે [[કુકણા બોલી]]નો ઉપયોગ કરે છે.
 
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી [[મહુડો| મહુડા]]નાં ફુલ તેમ જ બી, [[ખાખરો| ખાખરા]]નાં પાન, [[ટીમરુ]]નાં પાન, [[સાગ]]નાં બી, [[કરંજ]]ના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.
"https://gu.wikipedia.org/wiki/ડોન" થી મેળવેલ