બોટાદ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎તાલુકા
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
લીટી ૨૦:
'''બોટાદ જિલ્લો''' એ ગુજરાતનો એક જિલ્લો છે. [[બોટાદ]] તેનું મુખ્યમથક છે. બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી<ref name="દિભા૦૪૧૦૧૨"> {{cite web |url= http://www.divyabhaskar.co.in/news/GUJ-2155740-3877434.html|title= બોટાદ જિલ્લો બનતાં વિકાસ વધશે : લોક હાલાકી ઘટશે|author= ગૌરાંગ વસાણી. બોટાદ|date= ૦૪ ઓક્ટોબર ૨૦૧૨|work= સમાચાર|publisher= દિવ્ય ભાસ્કર|accessdate= ૨૭ ઓક્ટોબર ૨૦૧૫|archiveurl = http://web.archive.org/web/20151027104327/http://www.divyabhaskar.co.in/news/GUJ-2155740-3877434.html|archivedate =૨૭ ઓક્ટોબર ૨૦૧૫}}</ref>.બોટાદ જિલ્લાની રચના [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]] અને [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. <ref>{{cite web |url= http://vtvgujarati.com/news.php?id=8042|title= ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ વિધિવત રીતે કાર્યરત|author= http://vtvgujarati.com/|date= ૧૩ ઓગષ્ટ ૨૦૧૩|work= સમાચાર|publisher= V tv News|accessdate= ૨૭ ઓક્ટોબર ૨૦૧૫|archiveurl = http://web.archive.org/web/20151027105354/http://vtvgujarati.com/news.php?id=8042|archivedate =૨૭ ઓક્ટોબર ૨૦૧૫}}</ref><ref name="દિભા૦૪૧૦૧૨" />. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકા તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું. બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.
 
બોટાદ જિલ્લો [[ગઢડા]] સ્વામિનારાયણ મંદિર, [[સાળંગપુર]]ના હનુમાન મંદિર, હિરા ઉદ્યોગ વગેરે માટે પ્રખ્યાત છે.khabhda na penda
 
==ભૌગોલિક==