સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: es:Río Sabarmati
નાનું જીલ્લાને બદલીને જિલ્લા અને ભારતિયને બદલીને ભારતીય કર્યું
લીટી ૩:
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેની લંબાઇ આશરે ૩૭૧ કીમી છે.
 
સાબરમતી નદીની શરૂઆત [[રાજસ્થાન]]ના [[ઉદયપુર જીલ્લાજિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં થાય છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મુખ્યતઃ ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે.
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથી રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી.